________________
૨૫૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
મને કોઈકે માંસાહારિએ નદીમાં પેસીને માર્યા. ૯૬
तो उज्जेणी पुरिए, मेसो छगले य ते समुप्पन्ना, पारद्धिपसत्तेणं, गुणहररन्ना कयावि हया. ९७
तत्थेव पुणो जाया, मेसो महिसो य गुणहर निवेण, अइमंसलोलुएणं, किच्छेण हणाविया कइया. ९८ भवियन्वयावसेणं, पुणरवि तत्थेव ते विसालाए, मायंगपाडयंमी, उववन्ना कुक्कुडीगन्भे. ९९ तीए कुक्कुडियाए, दुठविरालेण खज्जमाणीए. भीयाइ अंडगदुगं, परिगलियं कयवरस्मुवरि. १०० इत्तो य तेसि मुवरि, डुबीए कज्जओ परिठविओ,
तस्मु न्हाए कमसो, कुक्कुडपोया दुवे जाया. १०१
પછી તેઓ ઉજજયિની નગરીમાં તેઓ ઘેટા અને બકરી રૂપે ઉત્પન્ન થયા, તેમને શિકારમાં આસક્ત રહેલા ગુણધર રાજાએજ મારી નાખ્યા. ૯૭
પાછા તેજ નગરીમાં તેઓ ઘેટો અને પાડો થયા, તેમને પણ માંસ લુપી ગુણધર રાજાએ બહુ દુખ આપી મરાવ્યા. ૮
ભવિતવ્યતાના વશ કરીને ફરીને પણ તેઓ તેજ વિશાળા (ઉજજચિની) નગરીમાં માતંગના પાડામાં એક કુકડીના ગર્ભમાં અવતર્યા. ૧૯
તે કુકડીને દુઇ બિલાડાએ પકડી તેથી એટલી બધી કે તેના તે બે ઈંડાં ઊકરડા ઊપર પડી ગયાં. ૧૦૦
એટલામાં તેમના પર એક ચંડાળણીએ થે કચરો નાખે, તેની ગરમીથી તેઓ સેવાઈને કૂકડાના બચ્ચા રૂપે પિદા થયા. ૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org