________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ इय चिंतिय सा रन्नो, नहसुत्तीसंठियं विसं देइ, भुंजंतस्स तओ सो, जाओ विहलं घलो झत्ति. ८६ नाओ विसप्पओगो, आहूया विस विधायगा विज्जा, विज्जाहवणं नहु सुंदरं ति चिंत्तित्तु अह देवी. ८७ सोयभरकता इव धस त्ति निवडेइ नरवरस्मुवरिं, गलअगुठपओगेण, हणइ निययं पई पावा. ८८ अह अट्टज्झाणपरो, काया मरिउं सिबंधसेलंमि, जाओ मऊरपोओ, गहिओ जयनामवाहेण. ८९
नंदावाड यगामे, चंडतलारस्स दिनओ तेणं, सत्तुयग पत्थएणं, सो तं सिक्खवइ नट्टकलं. ९०
એમ ચિંતવીને તેણીએ છીપના પુટમાં રાખેલું વિષ રાજાને ભોજનમાં દીધું, તેથી ઝટ રાજાનું ગળું પકડાયું. ૮૬
ત્યારે વિષને પ્રયોગ જણાયાથી વિષને ઊતારનાર વધે તેડવામાં આવ્યા, ત્યારે રાણીએ વિચાર્યું કે વૈદ્યો આવશે તે સઘળું ઊંધું વળશે, તેથી શેક બતાવતી ધબ દેતી રાજા ઊપર પડી અને રાજાના ગળે અંગુઠો દબાવીને તેણીએ તેને મારી નાખે. ૮૭-૮૮
હવે રાજા આર્તધ્યાનમાં રહી મરીને શેલંધ્ર પર્વતમાં મોરને બચ્ચે થયે તે જ્ય નામના વટેમાર્ગુએ પકડી લીધો. ૮૯
તેણે તે નંદાવાડ ગામમાં ચંડ નામના તળાર (જેલર) ને એક પાળી સત્ત (મિશ્ર ધાન્યનું લેટ) લઈને વેચે. તે તળારે તેને નૃત્ય કળા શીખવી, ૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org