________________
૨૫૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ
નથી જે માટે બહુ લાબેથી જેનારી આંખ પણ પિતાને જોઈ શકતી નથી. ૭૫
नरनाह वयण परिपेरिएहि सिप्पीहि झत्ति निम्मविओ, पिठमयतंवचूडो, जसोहराए समुवणीओ. ७६ सा वि तओ निवसहिया, गंतुं कुळदेवया पुरो भणइ, इय कुक्कुडेण तूसिय, मह सुयकुसुमिणहरा होसु. ७७ अह तीइ पेरिएणं, निवेण असिणा स कुक्कुडो वहिओ. भक्खसु एवं मंसं ति जंपिए तेण पडि भणियं. ७८ वर मंब विसं भुत्तं, नउ मंसं नरयदुसह दुदृहेउं, तसजीव बहुप्पन्न, दुग्गंधं असुइवीभत्थं. ७९ तत्तो जसोधराए, जसोहराए य पत्थिओ बाद, पिठमय तंवचूडस्स, नरवरो भुंजए मंसं. ८०
બાદ રાજાના હુકમથી શિપિઓ ઝટ લેટને કુક બનાવી યશોધરાને આપે. ૭૬
પછી શેધરા રાજાની સાથે કુળદેવતા પાસે જઈ કહેવા લાગી કે આ કૂકડાથી તુષ્ટ થઈને મારા પુત્રના કુત્વને હણનારી થા. ૭૭
હવે માતાની પ્રેરણાથી રાજાએ તરવાર વડે તે કૂકડો માર્યો, ત્યારે માતાએ કહ્યું કે હવે એનું માંસ ખા ત્યારે તે બોલ્ય:–૭૮
હે માતા, વિષ ખાવું સારું પણ નરકના દુસહ દુઃખનું કારણભૂત ઘણા ત્રસ જીવની ઉત્પત્તિવાળું દુર્ગધિ અને અતિબિભત્સ માંસ ખાવું નહિ સારૂં. ૭૮
ત્યારે યશ હરનારી યશોધરાએ બહુ પ્રાર્થના કરી, તેથી રાજાએ લેટમય કુકડાનું માંસ ખાધું. ૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org