________________
દશમો ગુણ.
अमरू व्व अमरचंदो, मुहासओ तत्थ आसि नरनाहो, वरलावन्न मणहरा, जसोहरा तस्स पाणपिया. ३ ताण कय विबुहतोसो, सुरिंददत्तो सुओ मुरिंदु व्व, पर मेस गुत्तभेई, नेवय कइयावि वइरकरो. ४ नियसंगमउज्जीविय, मयणा सारय ससंकसम वयणा, तस्स य नीलुप्पलदल, नयणा नयणा वली भज्जा. ५ अन्नदिणे रज्जभरं, पुत्त संकमिय अमरचंद निवो, पडिवन्नो कयउन्नो, समणतं असम मुमणतं. ६ महिहर छुज्झंत करो, पयडिय कमलो य हणिय रिउ तिमिरो, रवि रिव मुरिंददत्तोवि, कुणइ सव्वक मइमुहियं. ७
ત્યાં અમર (દેવતા) ની માફક શુભ આશયવાળો અમરચંદ્ર નામે રાજા હતો, તેની ઉત્તમ લાવણ્યથી મનહર યશોધરા નામે રાણી હતી. ૩
તેઓને સુરેંદ્રદત્ત નામે પુત્ર હતો તે સુરેંદ્ર જેમ વિબુધને દેવને) ખુશી કરે છે તેમ વિબુધને (પંડિતને) ખુશી કરતો, છતાં સુરેંદ્ર જેમ ગેત્રભિદ (પર્વતોને ભેદનાર) છે, તથા વજૂકર (વજુ હાથમાં ધરનાર) છે, તેમ તે ગોત્રભિમ્ (કુટુંબમાં ભેદ પાડનાર) અથવા વરકર (વૈર કરનાર) નહતા. ૪
તેની નયનાળી નામે સ્ત્રી હતી, તે પિતાના સંગમથી કામને જીવાડનાર હતી, શર તુના ચંદ્ર જેવા મુખવાળી હતી, અને નીલેમ્પલ જેવા નયનવાળી હતી. પ
એક દહાડે રાજ્યનો ભાર પુત્રને સોંપીને પુણ્યશાળી અમરચંદ્ર રાજા જેમાં ઉત્તમ મન રાખી શકાય એવા શ્રમણપણને અંગીકાર કરતે હ. ૬
હવે સુરેંદ્રદત્ત પણ સૂર્ય જેમ મહિધર (પર્વત) માં પોતાના કર (કિરણ) અડાવે તેમ મહિધર (શેષ રાજા) પાસેથી કર (ખંડણી) વસુલ કરે. વળી સૂર્ય જેમ કમળાને પ્રગટાવે તેમ તે કમલા (લક્ષ્મી) ને પ્રગટા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org