________________
દશમો ગુણ.
तथाचा वाचि; अहिं सैव मता मुख्या, स्वर्गमोक्ष प्रसाधनी, अस्याः संरक्षणार्थच, न्याय्यं सत्यादिपालनं (इति)
જે માટે કહ્યું છે કે – સ્વર્ગ અને મોક્ષને આપનારી અહિંસા જ મુખ્યપણે મનાયેલી છે. અને એને રાખવા માટે જ સત્યાદિકનું પાળને વાજબી ગણાય છે.
अतएव तदनुगतं जीवदया सहभावि-सर्व मेव विहाराहारतपो वैया वृत्त्यादि सदनुष्टानं सिद्धं प्रतीतं जिनेंद्रसमये पारगतगदित सिद्धांते.
એથી જ તેનાથી મળેલું અર્થાત્ જીવ દયા સાથે રહેલું બધું એટલે કે વિહાર આહાર તપ તથા વૈયાવૃત્ય વગેરે સારું અનુષ્ઠાન જિનેન્દ્ર સમયમાં એટલે સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાંતમાં સિદ્ધ એટલે પ્રસિદ્ધ છે.
तथाचोक्तं श्री शय्यं भवसूरिपादैः जयंचरे जयं चिठे जय मासे जयं सए, जयं भुंनंतो भासंतो पावं कम्मं न बंध (इत्ति) જે માટે શ્રી શય્યભવ સૂરિએ કહ્યું છે કે
યતનાથી ચાલવું, યતનાથી ઊભા રહેવું, યતનાથી બેશવું, અને યતનાથી સૂવું, તેમજ યતનાથી ખાવું અને યતનાથી બોલવું એટલે પાપ કર્મ નહિ બંધાય.
अन्यै रप्युक्तं न सा दीक्षा न सा भिक्षा, न त दानं न त तपः ન તત જ્ઞાનં ર ત સાર્વ, યા વગર વિથ. (તિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org