________________
૨૩૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तत्थेव तया पत्तो, जयतुंगनिवो वि कुमरसुद्धिकए, पुत् निइत्तु सहस त्ति, लुत्तविहुरं भणइ दीणो. ५१
हा वत्छ पणयवच्छल, छलिया अम्हेवि कह तए एवं, धवलजस धरसु अज्जवि, रज्जधुरूद्धरण धवलत्तं. ५२
वुढवयचिय मेयं, वय मुज्जमु झत्ति सत्तिनयकलिय, तुह वयणामय पाणं, लहु लहइ जणो इमो वच्छ. ५३
इय जपंतं निमुणिय, मोह तिव्वं निवं विवोहेलं, पारियकाउस्सग्गो, कुमरमुणी भणइ वयण मिणं. ५४
भो भो नरिंद तडिलय, चलाइ अभिमाण मित्तमुहयाए, सग्गापवग्गसंसग्ग, मग्गगुरू विग्ध भूयाए. ५५
તે વેળાએ તુ રાજા પણ કુમારને શોધતે થકે ત્યાં આવી પહિએ, તે પુત્રને (સાધુ થએલે) જોઈને દીન થઈ શકથી ગગપણે નીચે મુજબ કહેવા લાગ્યું. ૫૧
અરે સ્નેહવળ વત્સ, તે આ રીતે અમને કેમ છેતર્યા? હે નિમળ યશવાળા પુત્ર, હજુ પણ તું રાજ્યની ધુરા ઉપાડવાને ધોરી પણું ધારણ કર. ૫૨
વૃદ્ધ અવસ્થાને ઉચિત આ વ્રતને તું ત્યાગ કર, હે શકિત અને ન્યાયશાળી કુમાર, તારા વચનામૃતનું આ જનને પાન કરાવ. ૫૩
આમ બોલતા તે તીવ્ર મેહવાળા રાજાને બોધ આપવા માટે કુમાર મુનિ કાર્યોત્સર્ગ પાશ્ચને આ રીતે કહેવા લાગ્યા. ૫૪
હે નરેદ્ર, આ રાજ્યલક્ષ્મી વીજળીને માફક ચપળ છે, તેમજ તે અભિમાન માત્ર સુખની દેનાર છે, વળી સ્વર્ગ અને મકાના માર્ગમાં વિધરૂપે રહેલ છે. ૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org