________________
૨૨૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
ता तायव्वातायन्त्र, पुत्तिया मह पिया इमा तुमए. जा वेरियरं दप्पदुद्धरं जिणिय एम अहं. ??
'
किंकायव्यविमूढो, जाव अविचिए कुमरी, तो झत्ति उप्पत्ता, पत्तो खयरो अदिठिपहं. १२
इत्थंतरंमि नियसिय, कत्ती कत्ती रउद्दपाणितलो. असिमसिकसिण सरीरो, गुंजापुंजारुणत्थिउडो. १३
अट्टहास जिय फुट्ट माणवं भंडभंडचंडरवी, हण हण हणत्ति भणिरो, समुठि रक्खसो एगो. १४
perverted
भइ य जोई रे रे, अणज्ज अज्जवि अकज्जसज्ज इहं, मज्झवि पूय मकाउं, चिउसि ता धिठ नटो सि. १५
માટે હું જ્યાં લગી મારા દુશ્મન ગર્વિષ્ટ વિદ્યાધરને જીતીને છઠ્ઠાં આવું ત્યાં લગણ આ મારી સ્ત્રીને તારે પુત્રી માફ્ક સ`ભાળવી. ૧૧
કુમાર હુશિયાર છતાં પણ શુ કરવુ' એવા વિચારમાં મુ’ઝાઇ પડયે તેટલામાં તે તે વિદ્યાધર ઝટ ત્યાંથી ઊડીને નજરથી વેગલે જતા રહ્યા. ૧૨
એટલામાં તો ત્યાં હાથમાં કાતર પકડેલ હોવાથી ભયાનક લાગતા, તરવાર અને શાહીની માફ્ક કાળા શરીરવાળા અને ચણાઠીના માક લાલ આંખા વાળા, તેમજ અટ્ઠટ્ટહાસ્યથી ફૂટતા બ્રહ્માંડના પ્રચ ́ડ અવાજને પણ જીતનારી અને મારા-મારા-મારે” એમ પાકાર પાડતા એક રાક્ષસ ઊચેા. ૧૩-૧૪
તે ચાગિને કહેવા લાગ્યા કે અરે અનાર્ય અને અકાર્ય કરવામાં સજ્જ રહેનાર, આજે પણ મારી પૂજા કર્યા વગર તું આ કામ કરે છે, માટે હું ધી, આજે તારા નાશ થનાર છે. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org