SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. विजय कुमार कथा चैवं. अस्थि सुविसाल साला, दुहा बिसाला पुरी विसाल ति तत्थ निवो जयतुंग, चंद्रवई तस्स पाणपिया. १ लज्जानइ नइनाहो, पडुपयड पयाव विजिय दिणना हो, परकज्ज सज्ज चित्तो, विजओ नामेण तप्पुत्तो. २ अमिदि कोइ जोई निवभवण मंठियं कुमरे, भालवल मिलियकर कमल, संपुडो फुड मिमं भण. ३ कुमर मह अज्ज कमिण, ठमीइ रयणीइ भइरव मसाणे, मंत साहंतस्सय, तं उत्तरसाहगो होमु ४ तं पडिवज्जइ कुमरो, परोपरोहप्पहाण मणकरणो, पत्तो य भणियठाणे, करे करेऊण करवालं. ५ વિજય કુમારની કથા આ પ્રમાણે છે. પહેાળા કિલ્લાવાળી અને વિસ્તાર તથા સમૃદ્ધિ એ બે પ્રકારથી મહાન્ એવી વિશાળા નામે નગરી હતી, ત્યાં જયતુંગ નામે રાજા હતેા, તેની ચંદ્રવતી નામે સ્ત્રી હતી. ૧ તેમને લજજારૂપ નદીઓને સમુદ્ર અને પ્રતાપથી સૂર્યને જીતનાર અને પરોપકાર કરવામાં તત્પર એવા વિજય નામે પુત્ર હતા. ૨ એક દિવસે રાજમેહેલમાં રહેલા તે કુમારને કાઈક યોગી હાથ જોડી પ્રણામ કરીને આ રીતે વીનવવા લાગ્યા. ૩ હે કુમાર! મારે આજ કાળી આઠમની રાતે ભૈરવ સ્મશાનમાં મ‘ત્ર સાધવુ' છે, માટે તુ' ઉત્તરસાધક થા. ૪ કુમાર તેના ઉપરોધથી તે વાત કબુલ રાખી, હાથમાં તરવાર .લગ્ન તે સ્થાને પહોંચ્યા. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy