________________
पोधात..
विजितान्यहास ममलं-वित्रासं चिंतितार्थदानपटुं, चिंतामणि पमुत्तुं-सेसमणी गणइ उवलसमे. ४.:..
જેના પર કેઈથી હસાય નહિ એવા નિર્મળ છેકા રહિત અને મનવંછિત પૂરણ કરનાર ચિંતામણિ રત્ન સિવાય બીજા મણિઓને તે પત્થર समान गए evt. (४)
चिंतामणिरत्नकृते-सुकृती स कृतोद्यमः पुरे सकले, इटहट्टेण घर-घरेण भमिओ अपरितंतो. ५
તે ભાગ્યશાળી પુરૂષ ઉદ્યમી થઈને ચિંતામણિ રત્ન માટે આખા નગરમાં હાહાટ અને ઘરેઘર થાક્યા વગર ફરી વળે. (૫)
नच त मवाप दुरापं-पितरा त्वूचे च य न्मया त्र पुरे, चिंतामणी न पत्तो-तो जामि तयत्थ मन्नत्थ. ६...
છતાં તે તે દુર્લભ મણિને મેળવી શક્યો નહિ. ત્યારે તે પિતાના માબાપને કહેવા લાગ્યો કે હું આ નગરમાં ચિંતામણી પામી શક્યો નહિ, તે હવે તેના માટે બીજા સ્થળે જાઉં છું. (૬)
ताभ्या ममाणि वत्स-स्वच्छमते कल्पनै व खल्वे षा,
अन्नत्थवि कत्थइ नत्थि-एस परमत्थओ भवणे. ७
તેમણે કહ્યું કે હે પવિત્ર બુદ્ધિવાળા પુત્ર, ચિંતામણિ તે ખાલી કલ્પના માત્રજ છે, માટે જગતમાં કલ્પના શિવાય બીજા કોઈપણ સ્થળે તે ५२५२ २२ नथी. (७)
('. ४०) चिंतामणि प्रमुच्य, शेषमणीन् गणयति उपलसमान. ४
___ हटेहट्टेन गृहंगृहेण भ्रांतः अपरितांतः ५ . . *चिंतामणि ने प्राप्त:-तद् यामि तदर्थ मन्यत्र. ६. . अन्यत्रापि कुत्रचित् नास्ति एष परमार्थतः भवने ७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org