________________
સાતમે ગુણ..
तेणंचपढण समए घोसंपदममविउच्चरं तेणं, अमरूति समुल्लवियं वुच्चइ अमरो वितेणेसो. १४३
दोणो विमओ धूमाइ बार अयराउनार ओजाओ, मच्छो सयं भुरमणे भविऊं तत्थे वडववन्नो. १४४ भमिय भवेतस्थपुरे नंदावन्त भिसिठिदइयाए, सिरिनं दाए धूया संजाया नंदयंतित्ति. १४५ भवियब्वयावसेणं परिणीयासाउ पुन्नभदेण, सापुव्वं कम्मवसओ जायापर वैचणिकमणा. १४६
सेपरियणेण कहियं वध्धुतरकूड कवड नियडिकुडी, सामियपिया तुहेसा नयसद्दहियं पुणो तेणं. १४७
તેણે પેહેલાજ સમયે પહેલાજ અવાજ ઉચ્ચારતાં અમર એવા અ વાજ ઉચ્ચાર્યા તેથી તેનુ' અમર એવુ' નામ પાડવામાં આવ્યું: ૧૪૩
૨૦૧
આણીમેર કેણુક મરીને ધૂમપ્રભામાં બાર સાગરોપમના આઉખે નારક થયા બદ સ્વયંભૂ રમણ સમુદ્રમાં મત્સ્ય થઇને તેજ નારકીમાં પાછા ગયા. ૧૪૪
Jain Education International
બાદ કેટલાક ભવ ભમીને તેજ નગરમાં નદાત્ત નામના શેઠની શ્રીન’દા નામની સ્ત્રી પેટે નયતી નામે પુત્રી થઈ. ૧૪૫
હવે ભવિતવ્યતાના વશે કરીને તે નયતી ને પૂર્ણભદ્ર પરણ્યા, તે નયતી પૂર્વ કર્મના વશે કરીને પતિને વચન કરવામાં તત્પર રહેવા
લાગી. ૧૪૬ -
તેના ચાકર નાએ તે વાત જાણી લઇ પૂર્ણભદ્રને કહ્યુ` કે, જે સ્વામિ! તારી પ્રિયા ખાટા ઉત્તર અને કુડકપટની ખાણુ જેવી છે, છતાં તેણે તે વાત માની નહિ. ૧૪૭
For Personal & Private Use Only
www.jainelibrary.org