________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
અપેક્ષાએ શોભન એ જે ધર્મ તે સદ્ધર્મ-અર્થાત્ સમ્યદર્શનાદિક ધર્મતે સદ્ધર્મજ શાશ્વત અને અનંત મોક્ષરૂપ અર્થને દેનાર હોવાથી આ લેકનાજ અર્થને સાધનાર બીજા રત્નની અપેક્ષાએ વર એટલે પ્રધાન હેવાથી સદ્ધર્મ વરરત્ન કહેવાય તે દુર્લભ-દુષ્પાપ છે. (૨)
—-અe-– મૂળની ત્રીજી ગાથા માટે અવતરણ अथा मु मेवा) दृष्टांतविशिष्टं स्पष्टयन्नाह ॥छ॥
(મૂળ ગાથા.) जह चिंतामणिरयणं, सुलह नहु होइ तुच्छविहवाणं; गुणविहववजियाणं, जियाण तह धम्मरयणं पि ॥३॥
[મૂળ ગાથાને અર્થ ] જેમ ધનહીન જનોને ચિંતામણિરત્ન મળવું સુલભ નથી, તેમ ગુણરૂપી ધને કરીને રહિત છને ધર્મરત્ન પણ મળી શકતું નથી.
(ટીકા) ___ यथा-येन प्रकारेण, चिंतामणिरत्न-सुप्रतीतं, मुलभं-मुमापं, ન–નૈર, મવતિ-ગાયને, સુવિમવાનાં-સુરઇ–વ વિમલ'कारणे कार्योपचाराद् विभवकारणं पुण्यं येषां ते तुच्छविभवाः स्वल्पपुण्या (વ્યર્થ છે. તથાવિષપશુપાવતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org