________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ संचुन्नियं गुवंगोहत्थी गलहत्थिओविवियणाए, ' फुरिय मुहज्ज वसाओ जाओवंतर सुरोपवरो. २८ अइसयकिलिचित्तो विसयपसत्तो मुओविसंपत्ती, रयणाइलोहियक्खे नरए अइतिक्खदुहलक्खे. २९
(ત ) अस्थि विदेहे सिरिचक वालनयरंमि सत्य वाहवरी, अप्पडिहय चक्कक्खो सुमंगलापण इणीतस्स. ३० अहसो करिंद जीवो चविऊणं ताणनंदणो जाओ, नामेण चक्कदेवो सयाविगुरुजणविहिय सेवो. ३१ उव्वट्टिय इयरोविडु जाओ तत्थेव जंन देवुत्ति, सोमपुरोहियपुत्तो, दुवेवितरुणुत्तमणुपचा. ३२
હવે તે હાથીના અંગે પાંગ ચૂરેચૂરા થઈ ગયા અને તેને ભારે વેદિના થવા લાગી છતાં તે શુભ અધ્યવસાય રાખીને મહાન વ્યંતર દેવતા થયા. ૨૮
અતિશય કિલષ્ટ પરિણામ અને વિષયાસક્ત શુક મરીને પહેલી નારકીના અતિ આકરા દુઃખથી ભરપૂર લેહિતાક્ષ નામના નરકાવાસમાં પ
. ૨૯
દરમ્યાન વિદેહ ક્ષેત્રમાં શ્રી ચક્રવાળ નગરમાં અપ્રતિહત ચક નામને એક મહાન સાર્થવાહ રહેતું હતું અને તેની સુમંગળા નામે સ્ત્રી હતી. ૩૦
- હવે તે હાથીને જીવ વ્યંતરના ભવથી ચવીને તેના ઘરે પુત્રરૂપે અવતર્યો, તેનું ચક્રદેવ એવું નામ પાડવામાં આવ્યું, તે હમેશાં પિતાના ગુરૂજનની સેવામાં તત્પર રહેવા લાગ્યા. ૩૧
પેલા શુકને જીવ પણ નારકીમાંથી નીકળીને તેજ નગરમાં સેમપુહિતને યજ્ઞદેવ નામે પુત્ર થશે. બાદ ચકદેવ અને યજ્ઞાદેવ અને વન પામ્યા. ૩ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org