________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
• अह भणइ गुरु निव इह, आसी नयरंमि हथिसीसंमि, राया वियारधवलो, धवलजसो, धवलियदियंतो. ५४ तस्स चरो वेयाली, अगन्नकारून्नमाइगुणसाली, निच्चं परोवयारी, आसि दढं पावपरिहारी. ५५ सो अइउदारया, पइदिवसं असणमाइ समणुन्नं, दाउं कस्सइ उचियं, पच्छा झुंजइ सयं नियमा. ५६ सो अन्नदिणे बिंदुजाणे, पडिमाठियं मुविहिनाहं, उवसमरसं व मुत्तं ददं तुट्ठो शुणइ एवं. ५७
ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે હસ્તિ શીર્ષ નામના નગરમાં પિતાના ઉજવળ યશથી દિગતને ઉજવળ કરનાર વિચારધવળ નામે રાજા હતો. ૫૪
. . તે રાજાને ચર નામે વૈતાળિક હતો તે અતિશય કરુણા વગેરે ગુશેવાળે પોપકારી અને પાપને પરિહાર કરનાર હતા. ૫૫
તે અતિ ઉદાર હોવાથી દરરોજ મનેરૂ ભોજન કેઈ પણ લાયક પાત્રને દઈ કરીને ત્યાર પછી જ પિતે જમતા. ૧૬
તે એક વેળા બિંદુ નામના ઉદ્યાનમાં કાયોત્સર્ગની પ્રતિમા ધરી ઊ
अथ भणति गुरुः नृप इह आसीत् नगरे हस्तिशीर्ष, राजा विचारधवलः धवलयशोधवलित दिगंतः ५४ तस्य चरो वैताळिक: अगण्य कारूण्यादि गुणशाळी, नित्यं परोपकारी आसीत् दृढं पाप परिहारी. ५५ . स अत्युदारतया प्रतिदिवसं असनादि समनोज्ञं, दत्वा कस्यापि उचितं पश्चाद भुक्ते स्वयं नियमात्. ५६ स अन्यदिने बिंदुद्याने प्रतिमास्थितं सुविधिनाथ, उपशमरस मिव मूर्तं दृष्ट्वा तुष्टः स्तौति एवं. ५७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org