________________
-
-
શ્રી ધર્મરત્ન પ્રકરણ. निच्चं गुरुजणपणओ, नियतणुअइकंतकंतिजियकणओ, उल्लसिरबहुलविणओ, ताणं विणयंधरो तणओ. ३ सो सम्वकला कुसलो, कोमुइनाहु व्व सयलजण इछो, निरूवमसुंदेरिमरंग, संगयं जुव्वणं पत्तो. ४ सुहसंगहियकलाओ, लवणिमउवहसियतियसरमणीओ, सावयकुलजम्माओ, पडिवन्नगिहत्थधम्माओ. ५ तारा सिरी य विणया, देवी नामाउ विमलसीलाओ, जमगं चउरो परिणेइ, पवरसिहीण धूयाओ. ६
હમેશાં ગુરૂ જનને પગે પડનાર, પિતાના શરીરની કાંતિએ કરી સેનાને જીતનાર, અને બહુ વિનયવાન્ એવો વિનયંધર નામે તે શેઠને પુત્ર डतो. 3
તે કુમાર સર્વ કળાઓમાં કુશળ થઈ ચંદ્રમાના માફક સર્વ જનને ઈષ્ટ થઈ અનુપમ સિંદર્યના રંગથી ભરેલી વન અવસ્થા પા. ૪
(ત્યારે) સુખે કરીને સર્વ કળાઓ શીખેલી, લાવણ્ય ગુણથી દેવાંગનાઓને હસનારી, શ્રાવક કુળમાં જન્મેલી ગૃહસ્થ ધર્મને પાળતી એવી તારા,
नित्यं गुरूजनप्रणतो निजतनूतिकांत कांतिजितकनकः, 'उल्लसबहुलविनय स्तयोः विनयंधर स्तनयः ३ स सर्वकलाकुशलः कौमुदीनाथ इव सकळजनेष्ठः निरूपमसौंदर्यरंगसंगतं यौवनं प्राप्तः ४ मुखसंगृहोतकलाः लावण्योपहसितत्रिदशरमणीः श्रावककुलजन्माः प्रतिपन्न गृहस्थ धर्माः ५ तारा श्री य विनया देवी (इति) नाम्नीः विमळशीलाः यमकं चतस्रः परिणयति प्रवरश्रष्ठिनां पुत्रीः ६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org