________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
( काव्य )
संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते - मुक्ताकारतया तदेव नळिनपत्रस्थितं राजते, स्वाती सागरशुक्तिसंपुद्गतं तज्जायते मौक्तिकं - प्रायेणा धममध्यमोत्तमगुणः संसर्गतो दृश्यते. २१* निव्वइदाणपहाणं, खमागुणं मुणिय सुहमणो विजओ, as नियs कंपिं कलहंतयं, तओ भणइ इय वयणं. २२. विलसिरपरमपमोया, खमापहाणा भवेह भो लोया, मा कुह कहवि कोहं, ओहं पि व भवसमुहस्स. २३
તપેલા લેાહ ઉપર પાણી રાખીયે તે, તેનું નામ પણ જણાશે નહિ, કમળનીના પાંઢડાપર રાખતાં તે જળખિ ૢ મેાતી જેવુ' દેખાઈ રહેશે, સ્વાત નક્ષત્ર વરસતાં દરિયાઇ છીપમાં પડીને તેજ પાણી ખુદ મેાતી થાય છે. માટે અધમ-મધ્યમ અને ઉત્તમ ગુણેા પ્રાયે સેાખતના લીધેજ થાય છે. ૨૧
ક્ષમા ગુણને મુક્તિ મેળવવાનું પ્રધાન કારણ જાણીને શુભ ચિત્તવાળા વિજય ો કાઈ ને કળહુ કરતા દેખતે તે આવાં વચન કહેતા. ૨૨
હું લેાકેા, તમે પરમ પ્રમાદમાં મગ્ન રહી ક્ષમાવાળા થાએ, અને કોઇ પણ પ્રકારે ક્રોધ મ કરો, કારણ કે ક્રોધ એ ભવ સમુદ્રને પ્રવાહ રૂપજ छे. २३
* या अन्य भर्तृहरीना नीतिशतस्तु छे.
निर्वृत्चिदानप्रधानं क्षमागुणं ज्ञात्वा शुभमना विजयः
aft पश्यति कमपि कळहायंतं ततो भणति इति वचनं. २२
विलसत्परमप्रमोदाः क्षमा प्रधाना भवत भो लोकाः मा कुरुत कथमपि क्रोधं ओघ मिव भवसमुद्रस्य २३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org