SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ * * * અક્ષયનીધિ તપ ક * [ ૭૯ ] ક્ષપશમ ભાવે કરી, બહુ અક્ષરને જેહ, જાણે ઠાણાંગ આગલે, તે મૃત નીધિ ગુણ ગેહ. ૯ કેડિ એકાવન અડલખા, અડસય એકાશી હજાર; ચાલીશ અક્ષર પદ તણું, કહે અનુગ દુવાર. ૧૦ શ્રી. છે ક છે અથ તે ઈહાં પદ કહ્યું, જિહાં અધિકાર કરાય; તે પદ કૃતને પ્રણમતાં, જ્ઞાનાવરણી હઠાય. ૧૧ શ્રી. છે ૫ છે અઢાર હજાર પદે કરી, અંગ પ્રથમ સુવિલાસ; દુગુણ શ્રુત બહુ પદ ગ્રહે, તે પદ શ્રુતસમાસ. ૧૨ શ્રી. | ૬ | પિંડ પ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવદાત; પશમની વિચિત્રતા, તેહજ શ્રુતસંઘાત. ૧૩ શ્રી. | ૭ | પોતેર ભેદે કરી, સ્થિતિ બંધાદિ વિલાસ, કમ્મપયડી પડી રહે, શ્રત સંઘાત સમાસ. ૧૪ શ્રી. એ ૮ છે ગાદિક જે માગણ, જાણે તેમાં એક વિવરણ ગુણઠાણાદિકે, તમ પ્રતિપતિ વિવેક. ૧૫ શ્રી. | ૯ | જે બાસદ્ધિ માગણ પદે, વેશ્યા આદે નિવાસ સંગ્રહ તરતમ વેગથી, તે પ્રતિપત્તિ સમાસ. ૧૬ શ્રી. | ૧૦ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy