SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] * * તપાવલિ * * * પછી નીચે પ્રમાણે દુહા બેલી શ્રુતજ્ઞાનના ૨૦ ભેદનાં ૨૦ ખમાસમણ દેવાં. - પીઠિકાના દુહા. સુખકર સંખેસર નમી, થુણશ્ય શ્રી શ્રુત નાણ; ચઉ મુંગા શ્રત એક છે, સ્વ પર પ્રકાશક ભાણ, પાપ અભિલાખ અનંતમે, ભાગે રચિયે જેહ, ગણધર દેવે પ્રણમીઓ, આગમ રયણ અછે. જરા ઈમ બહુલી વક્તવ્યતા, છ ઠાણ વડીયા ભાવ; ક્ષમાશ્રમણ ભાષ્ય કહ્યા, ગાય સપિ જમાવ. ૩ લેશ થકી કૃત વરણવું, ભેદ ભલા તસવીશ; અક્ષયનીધિ તપને દિને, ખમાસમણ તે વીશ. પાકા સૂત્ર અનંત અથ મઈ, અક્ષર અંશ લહાય; શ્રુત કેવળી કેવળી પરે, ભાખે શ્રત પરજાય. પાપા (પ્રથમભેદ)1 શ્રી શ્રુત જ્ઞાનને નિત નમે, ભાવ મંગલને કાજ; પૂજન અર્ચન દ્રવ્યથી, પામે અવિચલ રાજ, પેદા (ખમાસમણ દેવું) ( આ છ દુહે દરેક ખમાસમણે કહે. ) ઈગ સંય અડવીશ સ્વરતણુ, તિહાં અકાર અઢાર; શ્રત પર્યાય સમાસમેં, અંશ અસંખ્ય વિચાર. છા શ્રી શ્રત પારા બત્રીશ વર્ણ સમાય છે, એક સિલેક મઝાર, તેમાંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર કૃત સાર ૮ શ્રી શ્રત. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy