________________
સાંકેતિક શબ્દ. ખ ખમાસમણ દેવાં, સા–સાથીયા કરવા. લ૦ કા લેગસ્સને કાઉસગ્ન કરે. નવ–નવકારવાળી ગણવી. આ ચાર અક્ષરની નીચે લખેલા અંકે તે તેનું પ્રમાણ સમજવું. તપના નામની સાથે મુકેલા અક્ષરે -જે પ્રક–જેન પ્રબોધ જે. સિહ–જેન ધમ સિંધુ. ૨૦ વિ–શ્રી રંગવિજ્યજીની પ્રતિ. લાઠ-શ્રી લાભવિજ્યજી પાસેથી મળેલ પત્રો. પં. તoપન્યાસ શ્રી કમળવિજયજીની છપાવેલી તપાવળી. વિ૦ પ્રવિધિપ્રપા. પ્ર-પ્રચલિત. રાવિ.-રામવિદ. જા જાપમાલાની બુક. છુ૦૫૦-છુટક પત્ર, શ્રાવ વિ૦-શ્રાદ્ધવિધિ છાપેલી. ૫૦ પ્રક-પરંપરાથી પ્રચલિત ટી–તપાવલીનું ટીપણું.
દરેક તપમાં કરવાનો સામાન્ય વિધિ. ૧ બે ટંક સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. ૨ બે ટંક સવાર-સાંજ પડિલેહણ કરવી. ૩ હમેશાં જિનેશ્વર ભગવાનની પૂજા-ભક્તિ કરવી. ૪ સવાર, બપોર અને સાંજે દેવવંદન વિધિપૂર્વક કરવું. ૫ વિધિપૂર્વક પચ્ચખાણ કરવું અને પારવું. ૬ ગુરુવંદન કરવું, અને તેમની પાસે પચ્ચખાણ લેવું. ૭ જ્ઞાનની પૂજા-ભક્તિ કરવી. ૮ પ્રભુ પાસે બતાવેલ સંખ્યા પ્રમાણે અક્ષતના સાથીયા કરી
તેના ઉપર યથાશક્તિ ફળ-નૈવેદ્ય ચઢાવવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org