SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ * * * દમયંતી તપ * * [૬૯] ૫૦ દમયંતી ત૫. દમયંતીએ નળ રાજાની વિયેગાવસ્થામાં આ તપ કરેલ હોવાથી તે દમયંતી તપ કહેવાય છે. તેમાં દરેક જિનને ઉદ્દેશીને વિશ–વીશ તથા શાસનદેવતાને ઉદ્દેશીને એક–એક એમ એકવીસ-એકવીશ આંતરા રહિત આયંબિલ કરવાં, તેથી પાંચસેને ચાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. શકિત ન હોય તો એક તીર્થંકરનાં એકવીશ આયંબિલ કરીને પછી પારણું કરવું. એ રીતે કરવાથી વશ દિવસ પારણાના વધે છે. ઉદ્યાપનમાં ચોવીશ તિલક કરાવીને પ્રભુને ચડાવવાં તથા પાંચસેને ચાર સંખ્યા પ્રમાણે રૂપાનાણું, પક્વાન્ન, ફળ વિગેરે ઢેકવાં. મોટી ' સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરવી, સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી આપત્તિનો નાશ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે તીર્થકરને તપ ચાલતું હોય, તે તીથી કરના નામ સાથે “સર્વજ્ઞાય નમઃ' એ પદ જેડી ગણણું નવકારવાળી ૨૦ નું ગણવું. સાથીયા વગેરે બાર-બાર કરવા. શાસનદેવતાના તપને દિવસે તે તે શાસનદેવીના નામનું ગણણું ગણવું. ૫૧, આયતિજનક તપ. આયતિ એટલે ઉત્તરકાળ, તેને શુભપણે જે ઉત્પન્ન કરે તે આયતિ (શુભ) જનક તપ કહેવાય છે. આ તપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy