________________
[ ૫૨ ]
*
*
તપાવલિ
*
*
*
તથા ચૌદ-ચૌદ પદાર્થો-ઉપકરણે લેવાં. ગુરૂપૂજા, સંઘપૂજા, સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપનું ફળ સમ્યક કૃતજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે, આ સાધુ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગણણું વિગેરે નીચે પ્રમાણે જે પૂર્વને તપ ચાલતે હેય તે પૂર્વનું ગણવું.
ચૌદ પૂર્વનાં નામ.
૧ શ્રી ઉત્પાદ પૂર્વાય નમઃ ૨ શ્રી આગ્રાયણી પૂર્વાય નમઃ ૩ શ્રી વીર્યપ્રવાદ પૂર્વીય નમઃ ૪ શ્રી અસ્તિપ્રવાદ પૂર્વીય નમઃ ૫ શ્રી જ્ઞાનપ્રવાદ પૂર્વાય નમઃ ૬ શ્રી સત્યપ્રવાદ પૂર્વાય નમઃ ૭ શ્રી આત્મપ્રવાદ પૂર્વાય નમ: ૮ શ્રી કમપ્રવાદ પૂર્વાય નમઃ ૯ શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વાય નમઃ ૧૦ શ્રી વિદ્યાપ્રવાદ પૂવાય નમઃ ૧૧ શ્રી કલ્યાણપ્રવાદ પૂર્વાય નમ: ૧૨ શ્રી પ્રાણવાય પૂર્વાય નમઃ ૧૩ શ્રી ક્રિયાવિશાલ પૂર્વાય નમઃ ૧૪ શ્રી લેકબિંદુસાર પૂવાય નમઃ
સાવ ખ૦ લેન ૧૪ ૧૪ ૧૪ ૨૦
२६ २६ २६ २० ૧૬ ૧૬ ૧૬ ૨૦ ૨૮ ૨૮ ૨૮ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦
૨ ૨ ૨ ૨૦ ૧૬ ૧૬ ૧૬ ૨૦ ૩૦ ૩૦ ૩૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૧૫ ૧૫ ૧૫ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૧૩ ૧૩ ૧૩ ૨૦ ૩૦ ૩૦ ૩૦ ૨૦ ૨૫ ૨૫ ૨૫ ૨૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org