SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ * * અગિયાર અંગ ત૫* [ ૩૫ ] ૨૨, અગિયાર અંગ ત૫. શુકલ એકાદશીથી આરંભીને અગીયાર માસની એકાદશીએ યથાશક્તિ તપ કરવાથી અંગ તપ પૂર્ણ થાય છે. આચારાંગ વિગેરે અગીયાર અંગને આ તપ હેવાથી અંગતપ કહેવાય છે. તેમાં શુકલ એકાદશીને દિવસે યથાશક્તિ એકાસણું, નવી, આયંબિલ કે ઉપવાસ કરે. એ પ્રમાણે દરેક શુકલ એકાદશીએ અથવા અને પક્ષની એકાદશીએ કરવું. તે અગિયાર માસે પૂર્ણ થાય છે. ( બન્ને પક્ષની એકાદશી લેવાથી અગીયાર પખવાડીયે તપ પૂરે થાય છે. એમ પણ કઈ આચાર્યને મત છે. ) ઉદ્યાપન લઘુ પંચમીની પેઠે કરવું. વિશેષ એટલું કે આ તપમાં અગીયાર અંગ લખાવવા તથા અગિયાર–અગિયાર વસ્તુ ઢોકવી. આ તપ કરવાથી આગમના બેધની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ૧ શ્રી આચારાંગ સૂત્રાય નમઃ ૨ શ્રી સુયગડાંગ સૂત્રાય નમઃ ૩ શ્રી ઠાણાંગ સૂત્રાય નમઃ ૪ શ્રી સમવાયાંગ સૂત્રાય નમઃ ૫ શ્રી ભગવતી સૂત્રાય નમઃ ૬ શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્રાય નમઃ ૭ શ્રી ઉપાસકદશાંગ સૂત્રાય નમઃ ૮ શ્રી અંતકૃતદશાંગ સૂત્રાય નમઃ ૯ શ્રી અનુત્તરોવવાઈ સૂત્રાય નમઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy