SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સં ખના તપ ક = [ ૩૧ ] ગણણું નીચે પ્રમાણે ગણવું. સાવ ખ૦ લેનવ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ઉદરિતપણે નમઃ - ૧૯, સંલેખના ત૫. પ્રથમ ચાર વરસ વિચિત્ર તપ કરવા. પછી બીજા ચાર વરસ નીવીને આંતરાવાળા ઉપવાસ એ જ પ્રમાણે કરવા. ત્યાર પછી બે વરસ સુધી નવીના આંતરાવાળા આયંબિલ કરવા. ત્યારપછી છ માસ સુધી ઉપવાસ તથા છટ્ઠ પરિમિત ભેજનવાળા આયંબિલને આંતરે કરવા. ત્યારપછી છ માસ સુધી આયંબિલના આંતરાવાળા ચાર-ચાર ઉપવાસ કરવા. ત્યારપછી એક વર્ષ સુધી નિરંતર આયંબિલ કરવા. એ પ્રમાણે બાર વરસે આ તપ પૂર્ણ થાય છે “નમે તવસ્સ” એ પદનાં ગણણની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. યંત્રમાં આ પ્રમાણે લખ્યું છે – વર્ષ કથાવત્ ૩૨૪ ૩૪, ૩૬૬ ૩૬/ ૩૧ ૧ ૩૨ ૦gI वर्ष ४ यावत् उनि । उनि । उनि । उनि । उ१५नि । उ३०नि। વર્ષ ૨ વાવ માં | નિ | મા રૂારિ પૂરળીયા | मास ६ यावत् उ १ आं । उ २ आं । उ ३ आं । पूरणीया । मास ६ यावत् उ ४ आं । उ ४ आं । उ ४ आं । पूरणीया । वर्ष १ यावत् आचाम्लानि कर्तव्यानि । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy