________________
*
*
* ઉનેદરિકા તપ *
*
[ ૨૯ ]
આ પ્રમાણે પાંચ પ્રકારની ઊદરિકા સમજવી. તેમાં અલપહારા ઊદરિકા એક ગ્રાસે કરીને જઘન્ય, બે, ત્રણ, ચાર અને પાંચ ગ્રાસે કરીને મધ્યમ. અને છ સાત તથા આઠ કવળવડે ઉત્કૃષ્ટ જાણવી. અપાર્ધા ઉનેદરિકા નવ ગ્રાસવડે જઘન્ય, દશ તથા અગીયાર ગ્રાસવડે મધ્યમ, અને બાર ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૨. દ્વિભાગ ઉનેદરિકા તેર ગ્રાસવડે જઘન્ય ચૌદ તથા પંદર ગ્રાસવડે મધ્યમ, અને સેળ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૩. પ્રાપ્તા ઊદરિકા સત્તર તથા અઢાર ગ્રાસ વડે જઘન્ય, ઓગણીશ, વશ, એકવીશ તથા બાવીશ કવળે કરીને મધમ, અને ત્રેવીશ તથા વીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૪ કિંચિદૃના ઊનોદરિકા પચીશ તથા છવીસ ગ્રાસવડે જઘન્ય, સત્તાવીશ, અઠ્ઠાવીશ, તથા ઓગણત્રીશ ગ્રાસવડે મધ્યમ અને ત્રીશ તથા એકત્રીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૫. પુરૂષને સંપૂર્ણ આહાર બત્રીશ કવળને છે, તેથી એકત્રીશ કવળ સુધી કિંચિદના ઊદરિકા થાય છે. આ પ્રમાણે પાંચ પ્રકારની ઊને દરિકા પંદર દિવસે પૂર્ણ થાય છે.
સ્ત્રીઓને સંપૂર્ણ આહાર અક્વીશ કવળને છે, તેથી તેને આશ્રયીને પાંચ પ્રકારની ઉનેદરિકા આ પ્રમાણે જાણવીએકથી સાત કવળ સુધી અલ્પાહાર ૧. આઠથી અગિયાર કવળ સુધી અપાધુ ૨, બારથી ચૌદ કવળ સુધી બ્રિભાગા ૩, પંદરથી એકવીશ કવળ સુધી પ્રામા ૪, તથા બાવીશથી સત્તાવીશ કવળ સુધી કિંચિદૃના ઊને દરિકા છે. આ પાંચે પ્રકાર પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદે કરીને ત્રણ ત્રણ પ્રકારે આ પ્રમાણે છે.–અલ્પાહારા ઊનોદરિકા એક તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org