SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૮ ] * * તપાવલિ ૨ ભાષા સમિતિધરાય નમઃ ૫ ૫ ૫ ૨૦ ૩ એષણાસમિતિધરાય નમઃ ७ ७ ७ २० ૪ આદાનભંડનિક્ષેપણાસમિતિધરાય નમઃ ૯ ૯ ૯ ૨૦ ૫ ઉચ્ચારપ્રસવણખેલ પારિષ્ઠાપનિકા સમિતિધરાય નમઃ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૬ મને ગુપ્તિધરાય નમઃ ૧૩ ૧૩ ૧૩ ૨૦ ૭ વચનગુપ્તિધરાય નમઃ ૧૫ ૧૫ ૧૫ ૨૦ ૮ કાયગુપ્તિધરાય નમઃ ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૧૬૦, અષ્ટમાસી ત૫. | ( જે. પ્ર. જૈ, સિં. વિગેરે ) આ તપમાં એકાંતર એકાસણે ૨૪૦ ઉપવાસ કરવા. એટલે કે એક ઉપવાસ અને એક એકાસણું એ પ્રમાણે ૨૪૦ ઉપવાસ અને ૨૪૦ એકાસણું કરવાં. ઉજમણે ૨૪૦ મેદક ઢેકવા. આ તપ મધ્યમ બાવીશ તીર્થંકર આશ્રયીને કરવાને છે, તેથી જે જે તીર્થકરને તપ ચાલતું હોય તે તે તીથ કરના નામની સાથે નાથાય નમઃ એ પદ જેડી વીશ નવકારવાળી ગણવી. આ પ્રમાણે દરેક તીર્થકરને આશ્રયી ૨૪૦ ઉપવાસ તથા ૨૪ એકાસણું કરવાં. સાથીયા વિગેરે બાર-બાર કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy