________________
[ ૧૬૬ ] * * તપાવલિ * * * બત્રીસ દિવસ થાય છે. જેથે માસે ચાર-ચાર ઉપવાસ ઉપર પારણું કરવાથી ચેવીશ ઉપવાસ અને છ પારણું મળીને ત્રીશ ઉપવાસ થાય છે. પાંચમે માસે પાંચ-પાંચ ઉપવાસ ઉપર પારણું કરવાથી પચીશ ઉપવાસ અને પાંચ પારણું મળીને ત્રીસ દિવસ થાય છે. છ માસે છ-છ ઉપવાસ ઉપર પારણું કરવાથી ચાવીશ ઉપવાસ અને ચાર પારણાં મળીને અકૂવીશ દિવસ લાગે છે. સાતમે માસે સાત-સાત ઉપવાસ ઉપર પારણું કરવાથી એકવીશ ઉપવાસ અને ત્રણ પારણાં મળી ચેવીશ દિવસે પૂર્ણ થાય છે. આઠમે માસે આઠ-આઠ ઉપવાસ ઉપર પારણું કરવાથી ચેવિશ ઉપવાસ તથા ત્રણ પારણાં મળીને સત્તાવીશ દિવસ થાય છે. નવમે માસે નવ-નવ ઉપવાસ ઉપર પારણું કરવાથી સત્તાવીશ ઉપવાસ અને ત્રણ પારણું મળી ત્રીસ દિવસ થાય છે. દશમે માસે દશ-દશ ઉપવાસ ઉપર પારણું કરવાથી ત્રીશ ઉપવાસ અને ત્રણ પારણા મળી તેત્રીશ દિવસ થાય છે. અગીઆરમે મારે અગીઆરઅગીઆર ઉપવાસ ઉપર પારણું કરવાથી તેત્રીશ ઉપવાસ અને ત્રણ પારણા મળી છત્રીસ દિવસ થાય છે. બારમે માસે બાર-બાર ઉપવાસ ઉપર પારણા કરવાથી વીશ ઉપવાસ અને બે પારણા મળી છવીસ દિવસ થાય છે. તેરમે માસે તેર-તેર ઉપવાસ ઉપર પારણા કરવાથી છવીશ ઉપવાસ અને બે પારણા મળી અને વિશ દિવસ થાય છે. ચૌદમે માસે ચોદ-ચૌદ ઉપવાસ ઉપર પારણું કરવાથી અાવીશ ઉપવાસ અને બે પારણા મળી ત્રીસ દિવસ થાય છે. પંદરમે માસે પંદર-પંદર ઉપવાસ ઉપર પારણું કરવાથી ત્રીશ ઉપવાસ અને બે પારણા મળી બત્રીશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org