________________
* * * ભદ્ર તપ * * [ ૧૬૧ ] પછી બાર, પછી ચૌદ, પછી તેર, પછી પંદર, પછી ચૌદ, પછી સેળ અને પછી પંદર ઉપવાસ કરીને પારણું કરવું. પશ્ચાનુપૂર્વીએ આ પ્રમાણે લેવું. પ્રથમ સેળ ઉપવાસ, ચૌદ, પંદર, તેર, ચૌદ, બાર, તેર, અગીઆર, બાર, દશ, અગીઆર, નવ, દશ, આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એક, બે અને છેવટે એક ઉપવાસ કરી પારણું કરવું. (એ રીતે દરેકને અંતે પારણું કરવું, આ રીતે કુલ ઉપવાસના દિવસો ૪૯૭ તથા પારણના દિવસે ૬૧ મળી કુલ ૫૫૮ દિવસે એક વર્ષ છ માસ ને અઢાર દિવસે આ તપ પૂરે થાય છે.) (આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં છ વર્ષ, બે માસ અને બાર દિવસે પૂરે. થાય છે એ મતાંતર છે.)
ઉદ્યાપનમાં મેટા સ્નાત્ર પૂર્વક પૂજા ભણાવીને ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, તથા મોદકાદિક નૈવેદ્ય અર્પણ કરવું. સાધુને અન્નાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉપશમશ્રેણીની પ્રાપ્તિરૂપ છે. આ પતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણું વિગેરે પૂર્વવતું. “નમે અરિહંતાણું” નું ગણવું.
૧૪૩, ભદ્ર ત૫. આ તપ ભદ્ર એટલે કલ્યાણકારક હેવાથી ભદ્ર તપ કહેવાય છે, તેમાં પ્રથમ શ્રેણિમાં પહેલે એક ઉપવાસ કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org