________________
૬ ] * * તપાવલિ * * * પાસે છ વિગઇના પદાર્થો તથા નવ-નવ મેદક, ફળ વગેરે
કવાં. જ્ઞાનપૂજા તથા દેવપૂજા કરવી, અષ્ટમાંગલિક કરવાં. આ તપ કરવાથી મન, વચન અને કાયાના યુગની શુદ્ધિ થાય છે આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
ઉદ્યાપને અષ્ટ મંગળ કરાવવાનું “જૈન પ્રબોધ'માં લખ્યું છે; ગણણું વિગેરે નિચે પ્રમાણે
સા. પ્ર. લે. ને. મને ગતપસે નમઃ (પહેલી ઓળી ) ૩ ૩ ૩ ૨૦ વ ગતપણે નમઃ (બીજી ઓળી) ૩ ૩ ૩ ૨૦ કાયાગતપસે નમઃ (ત્રીજી ઓળી) ૩ ૩ ૩ ૨૦
૪ ધર્મચક્ર ત૫.
ધમનું ચક એટલે સમૂહ, અથવા ભગવાન અરિહંતનું અતિશય રૂ૫ ધમચક્ર તેની પ્રાપ્તિનું કારણ હેવાથી ધર્મચક્ર નામે તપ કહેવાય છે, તેમાં પ્રથમ એક છઠ્ઠું કરીને પારણું કરવું પછી એકાંતર આઠ ઉપવાસ કરવા. એ પ્રમાણે આ તપ ૧૨૩ દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાનમાં રત્નજડિત સુવ
નું અથવા રૂપાનું ધમચક્ર કરાવીને જિનેશ્વર પાસે પૂજા પૂર્વક ઢોકવું. સાધુને અન્નાદિ દાન દેવું, યથાશક્તિ સંઘપૂજા, સ્વામીવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી અતિચાર રહિત બધિની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકેને કરવાને આગાઢ તપ છે.( આચારદિનકર )
Jain Education International
For
For Personal & Private Use Only
www.jainelibrary.org