SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ * * * દેવલ ઈડ તપ * * [ ૧૨૩ ] આ પ્રમાણે ગણી ન શકે તે “નમે સિદ્ધાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી. બીજી રીતે તે કાઠીયાના તેર અમ આયંબિલના પારણાવાળા પણ કરાય છે. ૯૩, દેવલ ઇંડા ત૫. (વિધિ પ્રપા.). આ તપમાં બેસણું પાંચ, એકાસણું સાત, નવી નવ, આયંબિલ પાંચ, ઉપવાસ એક. એ પ્રમાણે સત્તાવીશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. “નમે અરિહંતાણું” પદની વિશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૯૪, દ્વાદશાંગી ત૫. | (જે. પ્ર. નં. બ,) આ તપમાં શુકલપક્ષની બારસ બાર માસ સુધી કરવી. એકાસણાદિક તપ કરે. ઉદ્યાપન જ્ઞાનપંચમીની જેમ કરવું. “દુવાલસંગીણું નમઃ” એ પદનું ગણુણું વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૯૫, નવનિધાન તપ. (લા. વિ. પ્ર.) આ તપ શુકલપક્ષની નવ નવમીને દિવસે ઉપવાસ કરવાથી પૂર્ણ થાય છે. ગણણું નીચે પ્રમાણે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy