SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ * * છ— જિનની એની તપ * * [ ૧૭ ] ૮૯, છ— જિનની ઓળી તપ. આ તપમાં અતીત, અનાગત અને વર્તમાન જિન આશ્રયી ત્રણ ચોવીશી તથા સીમંધરાદિક વિશ જિન વિચરતા અને શ્રી રાષભાનન. ચંદ્રાનન, વારિણ અને વધમાન એ ચાર શાશ્વત જિન-કુલ છ— જિન આશ્રયી એક એક ઉપવાસ કરે. વખતની અનુકૂળતાએ છૂટા છૂટા કરતાં છ— ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. ગણણું નીચે પ્રમાણે. જે તીર્થકરને તપ ચાલતું હોય તેના નામનું ગણવું. નવકારવાળી વીશ ગણવી. સાથી આ, ખમાસમણ વિગેરે બાર-બાર કરવા. ઉઘાપને ચોવીશ જિનને તીલક વિગેરે ચડાવવાં. અતીત ચોવીશી જિનનામ. ૧ શ્રી કેવલજ્ઞાનીને નમઃ ૧૩ શ્રી સુમતિનાથાય નમઃ ૨ શ્રી નિવણિને નમઃ ૧૪ શ્રી શિવગતિનાથાય નમઃ ૩ શ્રી સાગરાય નમઃ ૧૫ શ્રી અસ્તાગનાથાય નમઃ ૪ શ્રી મહાયશસે નમઃ ૧૬ શ્રી નમીશ્વરાય નમઃ ૫ શ્રી વિમલાય નમઃ ૧૭ શ્રી અનિલનાથાય નમઃ ૬ શ્રી સર્વાનુભૂતયે નમઃ ૧૮ શ્રી યશોધરનાથાય નમઃ ૭ શ્રીધરનાથાય નમઃ ૧૯ શ્રી કૃતાથનાથાય નમઃ ૮ શ્રી દત્તનાથાય નમઃ ૨૦ શ્રી સ્વામિનાશાય નમઃ * ૯ શ્રી દાદરનાથાય નમઃ ૨૧ શ્રી શુદ્ધમતિનાથાય નમ: ૧૦ શ્રી સુતેજનાથાય નમઃ ૨૨ શ્રી શિવંકરનાથાય નમઃ ૧૧ શ્રી સ્વામિનાથાય નમઃ ૨૩ શ્રી સ્વજનનાથાય નમઃ ૧૨ શ્રી મુનિસુવ્રતનાથાય નમઃ ૨૪ શ્રી સંપ્રતિનાથાય નમઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy