________________
[ ૧૧૨ ] *
* તપાલિ *
આઠ દિવસ સુધી અર્ધા ઘડીયાં કરવાં એટલે અર્પી ઘડીમાં (૧૨ મિનિટમાં) જમી લેવુ. પછી સેાળ દિવસ સુધી એક ઘડીયુ કરવુ, એટલે એક ઘડીમાં (૨૪ મિનિટમાં) જમી લેવું. પછી બત્રીસ દિવસ સુધી એ ઘડીયાં કરવાં. એટલે (૪૮ મિનિટમાં) જમી લેવું. આ પ્રમાણે બે માસે આ તપ પૂર્ણ થાય છે. હુંમેશાં એકાસણાનુ પચ્ચક્ખાણુ કરવું. ઠામ ચાવિહાર કરવે. “નમે અરિહંતાણું' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીઆ વિગેરે ખાર–બાર કરવા,
૮૫, પીસ્તાલીશ આગમ તપ. (૫ન્યાસ ક, જીની તપાવલી)
આ તપમાં ૪૫ લગાલગ એકાસણાં કરવાં. દરાજ જુદું-જુદું. ગણુણુ. ગવુ. સાથીઆ કરવા; ખમાસમણુ દેવા, હમેશાં તે તે આગમની ઢાળ સ્નાત્ર ભણાવીને ખેલવી. તપ પૂર્ણ થયે ઉથાપને વરઘોડો તથા પૂજા-પ્રભાવનાદિક કરવુ, નદીસૂત્ર તથા ભગવતીસૂત્રની સેનામùારે પૂજા કરવી. પહેલે તથા છેલ્લે દિવસે રૂપાનાણે તથા બીજા દિવસેાએ આગમેની પૈસાથી તથા વાસક્ષેપથી પૂજા કરવી. તપ પૂર્ણ થયે પીસ્તાલીશ પીસ્તાલીશ વસ્તુએ જ્ઞાન પાસે ઢાકવી. ગુરૂપૂજન કરવું. પીસ્તાીશ આગમની મેાટી પૂજા ભડ્ડાવવી, શેષ વિધિ ગુરુ પાસેથી જાણવા. ગગુજ્જુ' વિગેરે નીચે પ્રમાણે;—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org