________________
* * અવશ લબ્ધિ તપ * [ ૧૦૩ ]
દુહે – લબ્ધિ અદ્ભવીશ ધરી, ગુરુ ગોયમ ગણેશ; દયા ભાવિ શુભકરૂ, ત્યાગી રાગ ને રીશ. ૧ “શ્રી આમ સહી લબ્ધયે નમઃ” ૧ એમ બેલી દરરોજ પચાસ ખમાસમણ, પચાસ લેગસને કાયોત્સર્ગ, પચાસ સાથીયા તથા વીશ નવકારવાળી તે તે દિવસની લબ્ધિના નામની ગણવી. તે લબ્ધિનાં નામ નીચે પ્રમાણે (આ તપનું ફળ નિમળ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે છે.)
૧ શ્રી આમાઁષધિલબ્ધયે નમઃ ૨ શ્રી વિપ્રડોષધિલબ્ધયે નમઃ ૩ શ્રી ખેલૌષધિલબ્ધયે નમઃ ૪ શ્રી જલ્લષધિલબ્ધયે નમ: ૫ શ્રી સવૈષધિલબ્ધયે નમઃ ૬ શ્રી સંભિન્નશ્રોતેલબ્ધયે નમઃ ૭ શ્રી અવધિલબ્ધયે નમઃ ૮ શ્રી મનઃપવલબ્ધયે નમઃ ૯ શ્રી વિપુલમહિલબ્ધયે નમઃ ૧૦ શ્રી ચારણલબ્ધયે નમઃ ૧૧ શ્રી આશિવિષલબ્ધયે નમઃ ૧૨ શ્રી કેવલલબ્ધયે નમઃ ૧૩ શ્રી ગણધરલબ્ધયે નમઃ ૧૪ શ્રી પૂર્વધરલબ્ધયે નમઃ
૧ લબ્ધિનું નામ દરરોજ બલવું દુહે તેજ બેલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org