________________
[ ૧૦૨ ] *
*
તપાવલિ
*
*
*
દેષ અઢારે ક્ષય ગયા. ઉપન્યા ગુણ જસ અંગ; વૈયાવચ્ચ કરીએ મુદા, નમે નમે જિન પદ સંગ. ૧૬ શુદ્ધાતમ ગુણમે રમે, તજી ઈદ્રિય આશંસ; સ્થિર સમાધિ સંતેષમેં, જય જય સયમ વંશ. ૧૭ જ્ઞાનવૃક્ષ સેવે ભવિક, ચારિત્ર સમક્તિ મૂળ; અજર અમર પદ ફલ લહે, જિનવર પદવી પુલ. ૧૮ વક્તા શ્રોતા વેગથી, શ્રત અનુભવ રસ પીન; ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રત સુખ લીન. ૧૯ તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પમાનંદ વિલાસતા. જય જય તીથ જહાજ. ૨૦
૭૧, અંગવિશુદ્ધિ તપ. પ્રથમ આયંબિલ ૩, પછી નીવી ૩, પછી એકાસણું ૩, છેડે એક ઉપવાસ કરે. ઉદ્યાપને ૧૩ મેદક જ્ઞાન પાસે ઢેકવા. “ૐ નમે નાણસ્સ' એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા,
૭૨, અકૂવીશ લબ્ધિ તા. એક એક લબ્ધિનું એક એક એકાસણું (અથવા એકાંતર ઉપવાસ) એમ નિરંતર અઠ્ઠાવીસ એકાસણું (અથવા ઉપવાસ) કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org