________________
સામી
સાર
સાંવણ – શ્રાવણ સાઈ મિલ્યા – આલિંગનપૂર્વક ભેટ્યા સાઈ – શું, કયા સાઉ. – સાવ, અત્યંત સાકતિ – બહુમૂલ્યવાળું, સજાવટ
યુક્ત, તૈયારી સાખ – સાક્ષીએ સાખિ – જેવો સાખિ – સરખી સાખી - સાક્ષીએ, સામે સાખીયા – સાક્ષીએ સાગથી – તૈયારી સાગરતરુ – સાગનું વૃક્ષ (?) સાજ – શોભા, શણગાર સાજ્ય – સહાય માટે, મદદ માટે
- બદલામાં સાટોપ – આટોપ સહિત, આડંબર
સહિત સાત – સારી રીતે સાતી – શાતાપૂર્વક સાથરઉ – સંથારો સાદિ – સાદે, અવાજે સાધ - સાધુ, મુનિ સાધાર – આધારભૂત સાન – ઈશારો, સંત સાન – બુદ્ધિ, જ્ઞાન, સમજણ સાનિધિ – સાન્નિધ્ય સાબિતી – તૈયારી, સજ્જ સામ
– શ્યામ
સામગ્રહી – સામગ્રી સામની – સ્વામિની સામણી – તૈયારી સામા – સામે, સન્મુખ સામિ
– સ્વામી સામિણિ - સ્વામિની
– સ્વામી સામેલો – સામૈયું સાડ – સામે, સન્મુખ સાહેલી - સાંબેલા, સામૈયું સાયણિ – સાપણ સાયરિ – સાગર
– સંભાળ સાર – સમૂહ, ઉત્તમ, શ્રેષ્ઠ સારકી
– સરખી સારણ – સારવા, સિદ્ધ કરવા સારદ – સરસ્વતી સારસ - ગર્જના (?) સારસી – સમાન સારા – આખા, સંપૂર્ણ સારિસી – સમાન | સારે – કરે | સાર્યા – પાર પાડ્યા, સિદ્ધ કર્યા સાલ – શલ્ય સાલઈ – દુઃખી કરે સાલસી – ખૂંચશે સાલિ – ચોખા, ભાત સાલિર/સાલિ– સલ્લકી વૃક્ષ, હાથીઓને
પ્રિય વૃક્ષ
સાટે
(૮૨૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org