SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ વિધ વહેમ BITIBIIIIIII|I 1*131267? વિત્ત – ધન | વિલસુ – વિલસો, ભોગવો વિદા – વિદાય વિલાપૂ - વિલાપ વિદ્ધસ – વિધ્વંશ, પ્રતિકૂળતા વિવધિ – વિવિધ – વિધિ | વિવાહ - વિવિધ વિધના – જાતના વિવહાર – વ્યવહાર વિધેસુ – વિધિપૂર્વક વિવહારીયુ – વેપારી વિનાણી – જ્ઞાન, રહસ્ય, મર્મ વિશ્રામ – આરામદાયક, પ્રસન્ન (?) વિપ્ર – બ્રાહ્મણ વિષરવી – વિસરવી, ભૂલી જવી વિભર્મ – વિભ્રમ, ભ્રમણા, ભ્રમ, વિખંભ – વિસ્તાર વિષ્ટઈ – સમાધાનની વાટઘાટથી વિભાવણે – કલ્પનાથી, વિચારથી વિસરિઅ – ભૂલાઈ ગઈ વિમાસણ – વિચારણા વિસવાનર – અગ્નિ વિમાસી - વિચારી, વિમર્શ કરી વિસવાવીસ – સંપૂર્ણપણે, નિશ્ચિત, નક્કી વિયા - વ્યાલ = વાઘ વિસહર - વિષધર, સાપ વિયા) – વિચારો વિસાણ – વીણા વિરચો – અટકો વિસાવીસ – નક્કી, સંપૂર્ણપણે વિરતંત – વૃત્તાંત વિસિમસિ – સ્પર્ધા, વાદ વિરતાંત – વૃત્તાંત વિસ્તર – વિસ્તાર વિરત્તઓ – વિરક્ત | વિહ-લેખ – વિધિના લેખ વિરલા – ઓછા, અલ્પ વિહતંતિ – નિષ્ફળ જાય છે વિરાધ – અભાવ કરવો | વિહસ્યઈ – વિકસે વિરીયા – વીર્ય = શક્તિ વિહાઈ. – સવાર પડતા વિરુ – અનિષ્ટ, નઠારું વિહાણી – પસાર કરી વિયઉ – પ્રતિકૂળ, ખરાબ વિહાણી – સવારે વિરુય – ભંડો, વિલખો વિહિ – વિધિ = ભાગ્ય, વિધાતા વિલંદા – વલંદ = હોલેન્ડનો રહેવાસી, વીંદ – વરરાજા વિલખાણી – ઝાંખી પડી, ખિન્ન થઈ | વિઉગ – વિયોગ વિલલાઈ - વિલાપ કરે | વીખડી – નાના ડગલા વિલસિરિ – વિલસિત, વિકસિત (?) | વિજે – વિજય (૮૧૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy