SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ [પ્રાણ પ્રાણ પ્રાપતી પ્રતપુ – પ્રતપો = અમર રહો – પરાણે પ્રતિખ્ય – પ્રત્યક્ષ પ્રાણ – સત્તા, બળ પ્રતિનઈ – પ્રીતિને – સત્તા, હક પ્રતિબૂધા – પ્રતિબોધ પામ્યા પ્રાપતિ – ભાગ્ય પ્રતિલાભઈ – વહોરાવે - પ્રાપ્તિ પ્રત્થવી – પૃથ્વી પ્રારશ્રુ – પ્રાર્થના કરી પ્રત્યખિ – પ્રત્યક્ષ પ્રાહિ – કહે પ્રત્યાક્ષાન – પ્રત્યાખ્યાન = પચ્ચખાણ | પ્રાહુણા – મહેમાન પ્રથવી – પૃથ્વી પ્રિછવ્યો – સમજાવ્યો પ્રભુ(ફ)લિત – પ્રફુલ્લિત, પ્રસન્ન પ્રિય – સૂર્ય પ્રમદા – સ્ત્રી પ્રીછવી – સમજાવ્યા પ્રમાણ – પ્રમાણભૂત = સફળ પ્રીછવીલ – સમજાવ્યો પ્રમી-રસ – પ્રેમરસ પ્રીછુ – ઓળખું પ્રમુખ – વગેરે પ્રીતિ-વસઈ – સ્નેહવશ થઈને પ્રમેસરુ – પરમેશ્વર પ્રીત્મ – પ્રીતમ પ્રયંક – પલંગ પ્રયાણું – પ્રયાણ પ્રલંબ – દીર્ઘ પ્રસા – પીરસ્યા પ્રવર - શ્રેષ્ઠ પ્રીસી – પીરસીને પ્રવિત - પવિત્ર પ્રીસી – પીરસ્યું, આપ્યું પ્રષદ - પર્ષદા પ્રેમદા – અમદા, સ્ત્રી પ્રસન – પ્રશ્ન પ્રેરી – પ્રોત્સાહિત થઈ પ્રસ્તાવિ – અવસર, કારણ ફિગર – ગુચ્છ, રાશિ, સમૂહ પ્રહ - પ્રભાતે, સવારે ફિજીત – ફજેતી પ્રહ સમ – પરોઢના સમયે – તિરસ્કાર સૂચક અવ્યય પ્રહરે – પરોઢે ફરસણ – સ્પર્શ પ્રાચિત – પ્રાચ્ય, પૂર્વના/પ્રચિત = ફલઈ – ફલિ = ચિહ્ન, સંકેત દ્વારા એકઠા કરેલા =બાંધેલા ફલપરઈ – ? પ્રાજિ – પ્રાજય =ઘણો | ફરિયર – ફઈ (૮૦૦) ફટિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy