________________
પડત
– પ્રૌઢ
– પંડિત, અધ્યાપક પંડવ – અશ્વપાલક પંડવિ – અશ્વપાલક પંડિત – પીડિત પઈ – પગે પઈઠાણ – પ્રતિષ્ઠાન પઈઠો – પ્રવેશ કર્યો પઈભણ્યો – ભણ્યો = બોલ્યો, કહ્યું પઈસાઈ - પ્રવેશ-ઉત્સવપૂર્વક પઉઢિ પઢિી - પોઢી, સુઈ ગઈ પમિ – પદ્મ પઉલ – પોળ, દરવાજો પકવાન – પાકેલું
– પક્ષ, પખવાડીયું પખઈ - પાખે = વિના પખાલી – પખાળ્યું, ધોયું પખાલી – પખાલે, ધો/ધોઈને પગ – પગેરુ = નિશાની પગાઈ
- સવારે (?) ( – પ્રકર, ગુચ્છ, સમૂહ પગાર – પ્રકાર, કિલ્લો પગિ – પગે પગ-પગ – પદે-પદે, ઠેક-ઠેકાણે પચખાણો – ત્યાગ, નિયમ પચારઈ – હેણા-ટોણા મારે છે પચ્છમ – પાછલી પછઈ – પછી
| પજિજ્યા – જીત્યા/ઓળખ્યા (?) પટંતરો – ભેદ, રહસ્ય પટકુલ/પટકૂલ – ઉત્તમ રેશમી વસ્ત્ર પટઉલડાં - પટોળાં પટા – ? પટિત – ? પઠઈ – ભણે છે પઠાવે – મોકલે પઠાવ્યઉ – મોકલીને પડખઈ – રાહ જોવે, પ્રતીક્ષા કરે પડખીને – થોભીને, વિચારીને પડવામાહે – પડવાડે – પાછલી વાડે =
પાછળના ભાગના મકાનમાં પડસરી - સીમાડે પડસાલિ – પરસાળ પડસૂધી - મેંદો પડિલાભંત – વહોરાવે પડીકમજ્યો – પ્રતિક્રમણ કરજો પપૂરા – પ્રચૂર, ખૂબ પણ – પ્રતિજ્ઞા પણમીયઈ – પ્રણમીને, નમીને પણાસઈ - નાશે પતંગ – પતંગ વૃક્ષમાંથી બનેલો રંગ | પતંગુ – સૂર્ય પતંગો – શરીર પતીજીએ – વિશ્વાસ કરવો પતીયાઈ – વિશ્વાસ રાખે
પથિ – માર્ગમાં (૭૯૪).
પગર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org