SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ નાહઈ નાહલો નાપુ – ન આપું નામ – વિસ્મય સૂચક અવ્યય નાખ્યા – રેડ્યા, ડૂબાડ્યા નાય – નાયક, અગ્રેસર નાલ – તોપ નાલેર – નાળિયેર નાસણરો – નાશી જવાનો નાસિ - નાશી ગયો ત્યારે – નાથ, સ્વામી – નાહીને, સ્નાન કરીને નાહનઈ - નાનકડાને નાહર – વરૂ નાહલીયો – નાથ, પ્રીતમ – નાથ નાહા – બંધનમાંથી - અને નિકસ - નીકળ નિચંતિત – નિશ્ચિત નિજીક – નજીક નિટોલ – એકદમ, સંપૂર્ણપણે નિટોલ – નિર્લજ્જ નિÚર – નિષ્ફર નિતરા – હંમેશાં નિતિમેવ – નિત્ય, હંમેશા નિતુ / નિતૂ – નિત્ય, હંમેશા નિત્ય – નીતિ નિદાન – કારણ નિદાની | નિધ – નિધિ નિપજતું – ઘટતું, યોગ્ય (?) નિપ્પન - નિષ્પન્ન = તૈયાર, પરિપક્વ નિબલા – નિર્બળ નિર્ભછી – નિર્ભર્સના = તિરસ્કાર કરેલ નિમંત – નિમિત્તે નિયમ – વ્રતો, માનતાઓ નિરત – તપાસ, ભાળ, ખબર નિરધાર – નિરાધાર, નોંધારો નિરવહે – નિર્વહન કરે, પાળે, નિભાવે નિરવાણિ – નક્કી નિરવાણી – નિર્વાણ નિરુછાહ – નિરુત્સાહ નિર્ધટા – અડગ = દૃઢ થઈને નિલજ્જ – નિર્લજ્જ નિવટિ – લલાટે નિલાડિ – લલાટ, ભવાં નિલો – નિલય, સ્થાન, ઘર નિવડ – નિબિડ, ગાઢ, નિકાચિત, મજબૂત નિવાણ – એક જલાશય નિવૃત્તિકારણ – દેહચિંતા માટે નિવેશ – નિવાસ, આશ્રય નિશ – નિશા, રાત્રિ નિશાપતી - ચંદ્ર નિશિશેષ – રાત્રિના પાછલા ભાગમાં (૭૯૨) નિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy