SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ - જ્યારે જીઉં 1 – યુદ્ધ જાં – જ્યાં સુધી જાંગી – મોટા જાઈફલ – જાવંત્રી જાગ – જગ્યાએ જાચવા – યાચવા, માંગવા જાચિક – યાચક જાય્ – સાચુ, ઉત્તમ જાડો – ટાઢ, ઠંડી જાણ – સમજદાર જાણનહારો – જાણનાર જાણુ – જવાનું જાણોજ્યો – જાણજો જાતરા – યાત્રા જાતીલા – જાતિવંત, ઉત્તમ જામ – જ્યારે જામલિ – જોડી જામત – જમાઈ જાયેગા – જગ્યા જાવત – જતા જાસૂલ – જાસૂદ જાહ – જ્યાં સુધી - જે, જ (નિશ્ચયસૂચક) જિકો - જે કાંઈ જિણપે – જિનપતિને જિનહર – જિનાલય જિસઈ – જ્યારે જિસ્યો – જેવો – જીવો, જીવતા રહો જીણ - જેણે – જિત્યો જીન – જન જીપઈ – જીતે છે જીવાની પરઈ– જીવની જેમ જીવી – જીવોનું જીસી – જેવી જુગ – યુગ જુગતિ - યોગ્ય, અનુકૂળ જુગતિસ્યું – ગોઠવણ =રચના કરીને જુગતૈ – બુદ્ધિચાતુર્યથી, સુંદર રીતે જુઝ – જોડ - જોડી છે – મારે છે – જોડાય - યુક્ત જુહાર – પ્રણામ જૂજૂઆ – જુદા-જુદા જૂયેલા – યુગલ જેડી - વિલંબ જેણઈ – જે, જેઓએ જેતના – જિતના = વિજયના જેથિ – જ્યાં જેમાડી – જમાડીને જેસિઉ – જેવો જેહ જીહ = જીભ (૭૮૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy