SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ ગવન ગઈવર – ગજવર ગઉખમઈ – ગોખમાં ગઉરવ – ગૌરવ ગએ – ગજ ગગન-ગે – ગગનગામી ગજણી – હાથિણી ગઢ – કિલ્લો ગઢ-ગમાઈ – ઘરે લઈ જઈને ગત - ગતિ ગદ્દહ – ગર્દભ, ગધેડો ગમઈ – બાજુએ ગમાડીને – પસાર કરીને ગમાડે – પસાર કરે ગમાવયણહાર– ગુમાવવા તૈયાર ગમી – ગઈ ગમે – છોડે ગય – ગયા ગયઉ – ગયો ગરકાબ – ડૂબાડેલ ગરઢો – ઘરડો, વૃદ્ધ ગરણા – અમલદાર ગરભ – ગર્ભ ગરવ – ગારવ, અભિમાન ગરિબનવાજ – ગરીબોના બેલી ગલ – ગંડસ્થલ = લમણે ગલ – ગળામાં ગલ – ગાળીને, ગળીને ગલઈ – માથે પડે ગલઈ – ભેદ, રહસ્ય | ગલસિંઉ – ગળે ગલિ – ગાળીને ગલી કરી – ગાળીને ગલીત – અંગ-અંગથી ગળી ગયેલ, જેમાંથી પ-રસી નીકળતા હોય તેવો કોઢ ગલીયારમે – નાની શેરીમાં ગલ્યા – ગળી ગયા ગમન ગવરાય – ગવાય ગવાવ્યો – ગવાયો ગહ-ગઈ – આનંદ પામે, હર્ષથી ભરાય ગહ-ગઈ – ચમકે, શોભે (?) ગહ-ગહાટ – આનંદ-કિલ્લોલ ગહઈબરી – ગભરાયો ગહગટ – આનંદ ગહગાહ – આનંદ ગણે – આભૂષણ ગહબરઈ - ગભરાય ગતિ-ગહિ – વિસ્તરે, વૃદ્ધિ પામે ગહિબરી - વ્યાકુળ થી ગહેગટ્ટ – આનંદિત ગહેલો – ઘેલો ગાડો - ખાઈખોદીને કે બાણ મારીને મારી નાખવું ગાઢી – ગાઢ, અત્યંત ગાઢેરી ગાઢ ગાત – ગાત્ર = શરીર, (૭૭૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy