SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ઉર – જંઘા, સાથળ | ઊખોણો – ઉખાણું ઉતરિ - હૈયામાં ઊગાઢ – ઉઘાડી, જાહેર, ખુલ્લી ઉરડુ, ઉરડો – ઓરડો | ઊજલી – શુક્લ, સુદ ઉરત – ઓરતો, અભિલાષ, આશા, ઊજાણા – દોડીને આગળ ઉરલ - એક જાતનું પક્ષી ઊઠ – ઊઠીને, ઊભી થઈને ઉરવંસી – ઉર્વશી ઊફરાર્ – પ્રતિકૂળ, અવળું ઉરવરિ – હૃદયમાં ઊમણ-દૂમણી– નિરાશ-ઉદાસ ઉરસીઈ – ઓરસીયે ઊમાયા – ઉત્સાહિત થયા, ઉત્કંઠિત ઉરહુ-પરહુ – આમ-તેમ થયા ઉરિ - છાતી પર ઊમાહિ – ઉત્સાહી ઉરિહિં – અંતરમાં ઊલસીયા - ઉલ્લયા, ઉલ્લાસ પામ્યા ઉલંભા – ઓલંભા એકઠું – એકસાથે ઉલખીયા – ઓળખ્યા એકતઈ – એકત્તા = એકલવાયાપણું ઉલખ્યઉ – ઓળખ્યો એગંત્રી – એકાંતે ઉલટ - આનંદ, હરખ એગચિંતિ – એકચિત્ત ઉલાભો - ઠપકો, હેણું એતા – એટલું ઉલાલિઉ – ઉડાડ્યો – અહીં ઉલુકે – ઘુવડે | એન્દ્ર – ઇન્દ્ર ઉલ્લંગ – ઓળંગ્યા એરંડ - એરંડીયો ઉવટિ – આડા રસ્તે એલીક – એલચી ઉવલ – ઉકળ્યો, ગુસ્સે થયો ઐનાણ – અહિનાણ = નિશાની ઉવારણ/ઉવારણઈ – ઓવારણાં | ઓગણેમે – આંગણામાં ઉશરંગ - ઉછરંગ = ઉત્સાહ, આનંદ | ઓછલી – ઉછળે છે ઉસડ-વેસડ – ઔષધ, ઉપચાર ઓછા – હલકા માણસો ઉસરતો – પાછો ફરતો ઓછિ – ઓછપ ઉસહ – ઔષધ ઓઝો ઉપાધ્યાય ઉસકલ – ઋણમુક્ત, વાળી આપનાર | ઓટા – આડશ ઊંઘાલ – ઊંઘમાં ઓટાલ – ઝાડીમાં (૭૬૯) | એથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy