SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ આરાત – આર્ત = દુઃખ ઇધકાર – અધિકાર આરામ – બગીચો, બાગ ઈનકી - આની, એમની આરામિક - માળી ઇભ્ય - શ્રેષ્ઠી આરિજ – આર્ય ઇવાડી – આટલી બધી આરિમ-કારિમ – અદૂભુત કાર્યો ઈહવિ - એહવે = એટલામાં આરી – કરવત સમાન ઈગપક્ષ – એક પાક્ષિક આરોગાવીયા – જમાડ્યા ઈસઉ - એવું આલ - આળ, કલંક, વ્યર્થ ઈસસી – એવી આલાપતા – બોલ્યા ઈહ – અહીં આલોચ – મનન, ચિંતન ઈહાથી – અહીંયાથી આલોમાલિ – લીલુછમ ઉંણમાહે – તેમાંથી આલોવઈ - આલાપે છે, ગાય છે ઉકાલિતુ – ઉકાળીશ આલોહી – આલોચના કરી = વિચારીને ઉખેવી ધૂપ – ધૂપ કરે આવટ – આથડે, મુંઝાય, દુઃખી થાય | ઉગટ – પીઠી, વિલેપન આવણ લાગી – આવવા લાગી ઉગટણા – અંગરાગ, વિલેપન આવસિ – આકાશમાં ઉગમતિ – ઉદય થાય ત્યારે આવું - આવ્યો ઉગમ્યો – ઉલ્લસિત થયો આસન/આસન્ન-નજીક ઉગલાવીયા – ઊઘલાવ્યા = તિરસ્કૃતઆસી – આવશે અપમાનિત કર્યા, ફટકા આસૂ માર્યા આસ્યા – આશા ઉચ – ઊંચે આહા – અહીં ઉચરઈ – કહ્યું આહુડ – આથડે ઉચાટ - ગભરાટ, ચિંતા, અકળામણ ઈદિરા – લક્ષ્મી ઉચાટ – ચિંતા, દિલગીરી ઇણભણીય – આને માટે ઉચ્ચાર – સ્વચ્છ, નિર્મલ - આટલા ઉશ્ચિક/ઉચ્છક– ઉત્સુક બંધક – અધિક ઉચ્છરંગી – ખોળામાં ઇધકા - અધિક, વધારે ઉછંગ – ઉત્સુક ઇતરા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy