SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 289 ४४ ४६ દૂહા "સુરલોકિ સુખ ભોગવિ, સોમદેવ સુખકાર; માત મનોરથ પૂરવા, ઉર લીઓ અવતાર. "સુભ સુપનિ સુભ દોહલા, ઉપજાવઈ અતિ સાર; પુરઇ દિન સુત જનમીઓ, હરખ્યો તસ પરિવાર. ઢાલ- ૩, રાગ-સારંગ, હરિ રસ લોભી મેરે નયણ- એ દેશી. શ્રીધનદત ઘરિ નંદન આયો, ગાયન ગુણિ ગવરાયો; દાન-માન મહોછવ બનાયો, શાશનાસૂરિ બધાયો. શ્રી સત્યભામઈ નંદન જાયો, યુવતીજન મિલી ગાયો; પે રતિપતિ રાય હરાયો, કીકો ભલિ-ભલિ આયો. ૪૭ શ્રીસત્ય નીકો નંદન નયણે દેખલાયો, આણંદ અંગિ પાયો; પ્રાત સમયે પંડિત પુછાયો, દાન માન દેવરાયો. ૪૮ શ્રીસત્ય “તક-થેઈ તક-થેયી પાત્ર નચાયો, ધો ધોં માદલ વાયો; તાલ-મૃદંગ-કંસાલ બજાયો, વીણાનાદ સુણાયો. ૪૯ શ્રીસત્ય ભાવસ્યું ભોજન ભગતિ કરાયો, શ્રીફલ-પાન અપાયો; કુટંબ કહઈ કુલમંડન આયો, સજન જન સુખદાયો. પ૦ શ્રીસત્ય યતઃ વાવ્ય:सूक्ष्मं गोधूमचूर्णं गुल-घृत-सहितं, नालिकेरस्य खण्डं, द्राक्षा ख़र्जुर सुण्ठि तज-मरिचयुतं एलची नागपुम्फम् । पक्वाताने कटाहे टलविटलटपे, पावके मन्दकान्ते, धाता हेमन्तकाले प्रचुरघृतयुतं खादतेलप्रश्रीमं ॥ १॥ [૪થRI] ૧. પાઠા. શ્રીતક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy