SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઇ રાજકુમાર મનિ ચીંતવઇ, ‘એ કુષ્ટી ઇહ કાંઇ?; કલ્પતરુ થાણઇ કિસિઉં, ઉગિઉ એરંડ થાઇ. પરણી પ્રિય મેલ્હી ગયુ, નિશ્ચઇ નહી બિ વાત; ઇહ સંગતિ યુગતી નહી, જાઇસુ હું ઘરિ તાત’. ‘સહી! સમાણી સાંભલું, મુઝ પ્રીય ગયુ વિદેસિ; ફૂડ કરી કો કુષ્ટીઉ, પહુતુ નવલઇ વેસિ’. ચઉપઇઃ રાઉ ભણઇ ‘કહિ કિસિઇ વિસેષિ?, તમ્હેિ દીસુ અતિ ઝાંખઇ વેષિ; હર્ષમાહિ હિવ કાંઇ ‘વિષાદ’, ‘સ્વામી! દેવતણુ ઉન્માદ. તુમ્હે મુઝ નંદન નિરખિઉ કાલિ, તે કુષ્ટી થિઉ રાતિ વિચાલિ’; હાહાકારુ કરી નરનાથ, મનિ ચીંતઇ ‘વિષકન્યા હાથ. રાજકુમરિ ઘર પાછઇ થઇ, સહી સરીસી પીહરિ ગઇ; મંત્રિ મનોરથ હિયડઇ મલિઉ, કાલમુહુ જઇ રાયહ મિલિઉ. ૫૦ મંગલ [૮૧] માડીના ઘર પાછિલિ રહિઇ, કુવચન લોકતણાં સવિ સહઇ; પ્રિયતમતણુ અછઇ અતિ શોક, વિષકન્યા એ અવર કલંક. 215 ૨ [૮] ૩ [૭૯] Jain Education International ૪ [૮૦] For Personal & Private Use Only ૫૧ મંગલ૦ [૮૨] ધિક્-ધિક્ કન્યા અભાગિણી, રંક ન છાજઇ ચિંતામણી'; તુ નરવઇ અતિ અલખામણી, વાત ન પૂછઇ કોઇ તેહ તણી. ૫૩ મંગલ૦ [૮૪] ૫૨ મંગલ૦ [૮૩] રાતિ-દિવસ મનિ ઝૂરઇ નારિ, વિરહિણિ વંચી છઇ ભરતારિ; એકલડી રોઅઇ રણઝણઇ, મહાસતી સુવચન ઇમ ભણઇ. ૫૫ મંગલ૦ [૮૬] ૫૪ મંગલ૦ [૮૫] ૧. સ્થાને. ૨. પાઠા૰ પાખઇ. ૩. કાળુ મુખ કરીને. ૪. પાઠા૰ ડાખિઇ. પ. પાઠા દૂષ્ઠિ. ૬. પાઠા૰ વિખવાદ. ૭. માને છે. ૮. પાઠા ઇકું. ૯. પાઠા. રાતઇ. www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy