________________
३८४
એકાત્મવાદ તસંગત નથી એમ જે કહેવામાં આવ્યું છે તે પણ અત્યત અલૌકિક છે, કારણ કે બેમાંથી એક બ્રહ્મ કાલ્પનિક છે. અને જે તે કાલ્પનિક ન હોય તો અતવાદ કેવી રીતે ઘટે? તેથી શબ્દબ્રહ્મને રહેવા દે. પરબ્રહ્મને પણ સ્વસ્તિ છે.
____ 129. अविद्यामायाविनिर्मितविविधभेदप्रथनकल्पश्च सत्ताद्वैतदूषणावसर एव निवारित इति शब्दाद्वैतमपि तद्वदसमञ्जसमिति सिद्धम् ।
129. અવિદ્યાની માયાથી નિમિતે વિવિધ ભેદોના પ્રપંચના સિદ્ધાન્તને નિરાસ સત્તાના દૂષણે દર્શાવતી વખતે કરી જ દીધો છે, એટલે સત્તાની જેમ શબ્દાદ્વૈત પણ અસમંજસ છે એ પુરવાર થયું.
_130. एतेन परमात्मोपादानत्वमपि प्रत्युक्तम् , परमात्मनो निसर्गनिर्मलस्यैवंप्रायकलुषविकारकारणत्वानुपपत्तेः ।
130. माना ६२॥ ५२मात्मा तनु हान॥२९॥ छ अनी ५५ प्रतिषेध यई ગયો, કારણ કે સ્વભાવથી જ નિર્મળ પરમાત્મા આવા મલીન વિકારોનું ઉપાદાનકારણ બને એ ઘટતું નથી.
131. असत्यमेव विकारजातमविद्यातः परमात्मनि विभातीत्येतदपि दुषितम् । अतः सर्वथा नाद्वैतपक्षः कश्चिदनवद्यः । ___131. अविधाथी भेला असत् वि। ५२मात्मामा मासे छे से मान्यता ५९ દોષપૂર્ણ છે. નિષ્કર્ષ એ કે કોઈ પણ અતિપક્ષ સર્વથા નિર્દોષ નથી.
___132. अथ सर्वप्राणिनामेक एवात्मा, न नाना आत्मान इतीदृशमद्वैतमुच्यते, तदप्यप्रमाणकम् , एकस्मिन् सुखिनि न सर्वे सुखिनः, एकस्मिन् दुःखिते वा न सर्वे दुःखिता इति व्यवस्थादर्शनात् , आत्मपरव्यवहारस्य च सर्वजनप्रतीतिसिद्धस्य दुरपह्नवत्वात् , अन्यदृष्टे च सुखदुःखसाधने वस्तुनि स्मरणानुसन्धानपूर्वकेच्छाद्वेषादिकार्यजातस्यान्यत्रानुपलम्भात् , एकस्मिंश्च वीतरागे मोक्षमासादितवति संसारिणामन्येषामानन्त्यदर्शनात् , अहंप्रत्ययस्य प्रत्यगात्मवृत्तेः परत्रासम्भवात् , जगद्वैचित्र्यस्य च पुरुषभेदनियतधर्माधर्मनिबन्धनस्यान्यथाऽनुपपत्तेः, आत्मभेदस्य विस्पष्टसिद्धत्वात् । तप्तलोहस्फुलिङ्गकघटाकाशपादवेदनादिदृष्टान्तकदम्बस्य च निषेधः कृत एवेति एकात्मवादोऽपि न युक्तिमानित्यलं विस्तरेण ।
132. मां मानो साभा छ, [प्रत्ये: प्राएन । आत्मा मेम] અનેક આત્માઓ નથી – આવું જે અદ્વૈત કહેવાય છે તે પણ અપ્રમાણ છે, કારણ કે એક પ્રાણી સુખી થતાં બધાં પ્રાણીઓ સુખી નથી થતાં, એક દુઃખી થતાં બધાં દુખી નથી થતાં, એ પ્રકારે વ્યવસ્થા દેખાય છે; વળી, સવ જનને થતી પ્રતીતિથી સિદ્ધ એવા આત્મ પરના વ્યવહારને પ્રતિષેધ કરવો અતિ કઠિન છે; સુખ-દુ:ખના સાધનભૂત વસ્તુને અમુક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org