SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ..३७. અતદાતે કપેલી વિદ્યાનું ખંડન 95. न च तत्त्वाग्रहणमात्रमविद्या, संशयविपर्ययावप्यविधव, तौ च भावखभावत्वात् कथमसन्तौ भवेताम् ? ग्रहणप्रागभावोऽपि नासन्निति शक्यते वक्तुम् , अभावस्याप्यस्तित्वसमर्थनादिति सर्वथा नासती अविद्या । असत्त्वे च निषिद्धेऽस्यास्सत्त्वमेव बलाद्भवेत् । सदसतिरिक्तो हि राशिरत्यन्तदुर्लभः ।। सत्त्वे च द्वितीयाया अविद्याया भावान्नाद्वैतम् । यत्त ब्रह्मणः सततप्रबुद्धत्वादविद्याक्षेत्रता नेति जीवानामविद्यास्पदत्वमभिहितम् , अविद्योपरमे च ब्रह्मणि परमे त एव घटाकाशवल्लीयन्ते इति, तदपि न चतुरस्रम् , आकाशावच्छेदहेतोघंटादेर्घटमानत्वात्,अविद्यायास्त्वसत्त्वात् तत्कृतः परमात्मनोऽवच्छेद इति विषमो दृष्टान्तः। अवच्छेदकाभावाच्च जीवविभागकल्पनाऽपि. निरवकाशैव । 95. तत्पनु अ मात्र अविधा नथी. संशय अने विषय ५९ अविधा । छे. સંશય અને વિપર્યય ભાવસ્વભાવ હેઈ, તેઓ કેવી રીતે અસત્ બને ? ગ્રહણના પ્રાગભાવને અસત કહેવો શક્ય નથી કારણ કે અમે તે અભાવના કે અસ્તિત્વનું સમર્થન કરીએ છીએ. એટલે અવિદ્યા સર્વથા અસત નથી. તેને અસત્ત્વને નિષેધ થતાં ન છૂટકે તેનું સત્ત્વ જ થાય. સત અને અસત્ થી અતિરિત ત્રીજો રાશિ અત્યન્ત દુર્લભ છે અવિદ્યા સત હોય તે દ્વિતીય અવિદ્યા અસ્તિત્વ ધરાવતી હેઈ અદ્વૈત રહેતું નથી. બ્રહ્મ સતત પ્રબુદ્ધ હેઈ, તે અવિદ્યાનું ક્ષેત્ર નથી; એટલે જીવોને અવિદ્યાના પાત્ર કહ્યા છે, અને અવિદ્યાને ઉપરમ થતાં ઘટાકાશની જેમ તે જીવ પરમ બ્રહ્મમાં લીન થાય છે એમ જે તમે કહ્યું તે પણ યોગ્ય નથી કારણ કે આકાશના અવચ્છેદનું કારણ ઘટ વગેરે સત્ છે પરંતુ પરમાત્માના ( બ્રહ્મના) અવચ્છેદનું કારણ અવિદ્યા તે અસત્ છે, એટલે ઘટાકાશનું દષ્ટાન વિષમ છે અને અવચ્છેદકને અભાવ હોવાથી જીવવિભાગની કલપનાને કોઈ અવકાશ નથી જ. 96. यच्चेतरेतराश्रयत्वं परिहर्तुमनादित्वमावेदितमविद्यायास्तत्र बीजाकुरवत् वाद्यन्तरोपगतसंसारवच्च तस्याः सत्यत्वमेव स्यात् । अनादिप्रबन्धप्रवृत्तत्वे सत्त्वे चास्याः प्रतिकूलहेत्वन्तरोपनिपातकृतमपाकरणमुचितम् । एकात्मवादिनां तु तदतिदुर्घटमित्यनिर्मोक्ष एव स्यात् । यथाह भट्टः स्वाभाविकीमविद्यां च नोच्छेत्तं कश्चिदर्हति । विलक्षणोपपाते हि नश्येत् स्वाभाविकं कचित् ।। न त्वेकात्माभ्युपायानां हेतुरस्ति विलक्षणः ।। इति ।। [श्लो. वा. संबन्धा. ८५-८६] 96. ઈતરેતરાશ્રયદોષને પરિહાર કરવા આપે અવિદ્યાના અનાવિની જે વાત કરી ત્યાં બીજાંકુરની જેમ અને અન્ય વાદીઓએ સ્વીકારેલા સંસારની જેમ અવિદ્યા પણ સત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy