________________
૩૨૪
નવમું આલિંક
૩ર૩-૪૪ મેક્ષવિચાર
૩૨૨-૨૩૩ મોક્ષ (અપવર્ગ) શું છે?
૩૨૩ આત્માના નવ વિશેષ ગુણોને આત્યંતિક નાશ મોક્ષ છે એ ન્યાયમત મેક્ષમાં નિત્ય સુખનું સવેદન છે એ વેદાન્તમત
૩૨૫ મેક્ષમાં સુખનું સંવેદને નથી એ ન્યાયમત
૩૨૬ મેક્ષમાં નિત્ય સુખનું સંવેદન છે એના સમર્થનમાં આપેલ આગમપ્રમાણુનું ખંડન ૩૨ ૭ મોક્ષમાં નિત્ય સુખ સ્વપ્રકાશ છે એ વેદાન્તમત અને તેનું ખંડન
૩૨૮ મોક્ષને નિત્યસુખસ્વભાવ માનતાં મોક્ષ અસંભવ બની જાય
૩૨૯ આનંદરહિત મોક્ષને માટે બુદ્ધિમાનો પ્રયત્ન કરે છે
૩૩૦ સંસારમાં અનુભવાતા સુખને પ્રતિકાર કરવો ન ઘટે એ ન્યાયમત
૩૩ી આત્માની જાગ્રત આદિ ચાર દશાઓ વિશે નાયક
૩ ૩૨ સાંખ્ય, બૌદ્ધ અને જૈનની મોક્ષની માન્યતાઓ અને તેમનું ખંડન
૩૩૩ માક્ષના ઉપાયો વિચાર
૩૩૪ ૩૪૭ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય ?
૩૩૪ સંસારના મૂળરૂપ મિથ્યાજ્ઞાનના નાશથી મોક્ષપ્રાપ્તિ
૩ ૩૫ મેક્ષ અસંભવ છે એ શંકા
૩૩૬ ઋણાનુબંધને કારણે મોક્ષ અસંભવ છે
૩૩૬ મેક્ષ છે એમ કહેવું શ્રુતિવિરુદ્ધ છે
૩૩૧ કલેશોના અનુબંધને કારણે મેક્ષ અસંભવ છે પ્રવૃત્તિના અનુબંધને કારણે પણ મેક્ષ અસંભવ છે
૩૩૯ મોક્ષપ્રાપ્તિ અશક્ય છે એ મતને નિરાસ
થે આશ્રમ સંભવે છે ચેથે આશ્રમ સંભવતો હેઈ મોક્ષપ્રાપ્તિને ઉપને અભ્યાસ સંભવે છે પ્રતિપક્ષભાવના વડે કલેશોનો નાશ થઈ શકે છે
૩૪૩ વિષદોષદર્શનથી રાગ શમે છે
૩૪૪ વિષયષદર્શનનું ઉદાહરણ ભેગથી રાગ શમત નથી, વધે છે
३४६ કલેશશુન્ય આત્માને અનુભવ સૌને છે
૩૪૭ સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે?
૩૪૮-૩૫૫ સંચિત કર્મો ફળ આપી નાશ પામે છે
૩૪૮ સંચિત કર્મો ફળ આપ્યા વિના તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે
૩૪૮- ૩૪૯ સંચિત કર્મોને નાશ થતે જ નથી પણ તેમની ફલજનશક્તિનો જ નાશ થાય છે ૩૪૯ સંચિત કર્મોને નાશ ન થતો હોય તે મોક્ષમાં ધમધમને ઉછેદ કહ્યો તેનું શું ? ૩૫૦ સંચિત કર્મોને નાશ ભોગથી જ થાય છે એ મીમાંસક મત
૩૫૧
૩૩૮
૩૪૧
૩૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org