________________
પ્રતિભા વાકયાર્થ છે એ મતની પરીક્ષા
૩૧૩
હે તે કહે, પરંતુ તે શબ્દની અભિધેય નથી – વાક્યની વાચ નથી. અભિધેય ન હોવા છતાં સંસર્ગની જેમ તે વાક્યર્થ છે એમ જે કહે તો જેમ ત્યાં પણ અમે કહ્યું છે કે સંસ્કૃષ્ટ પદાર્થો વાક્યર્થ છે, સસંગ વાક્યર્થ નથી તેમ અહીં પણ અમે કહીએ છીએ કે પ્રતિભાને (વાક્યાર્થજ્ઞાનનો વિષય બનેલા અર્થો વાગ્યાથ છે, પ્રતિભા (=વાયાર્થજ્ઞાન. વાયાર્થ નથી. જેમ પ્રત્યક્ષ વર્તમાન અર્થને વિષય કરે છે તેમ શબ્દ વતમાન અર્થને વિષય કરતે ન હેઈ, અનાગત વગેરે અર્થનું અભિધાન કરતા શબદનું અર્થના અસન્નિધાનને કારણે પ્રતિભા પરત્વ પ્રતિભાવિષયકત્વ જે કહેવાયું છે તે પણ બરાબર નથી. શબ્દને વિષય અનાગત વગેરે હોવા છતાં શબ્દને વિષય અર્થ જ છે, [વિજ્ઞાન અર્થાત પ્રતિભા નથી], એ અમે પુરવાર કર્યું છે, એટલે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. 16. વાયા: પરમાર્થ gવ તયં ને જાનાનિમિત:
तद्वानप्युदितः पदस्य विषयस्तेनार्थसंस्पर्शिता । अप्रामाण्यमतश्च बाह्यविषयाभावेन यद्वर्ण्यते तच्छब्दस्य निरस्तमित्यकलुषं प्रामाण्यमस्य स्थितम् ।।
इति न्यायमञ्जर्यापञ्चममाह्निकम् ॥ 316. વાયાર્થ પરમાર્થ જ છે (=બાહ્ય અસ્તિત્વ ધરાવતે વાસ્તવિક જ છે. તેથી આ વાક્યર્થ કલ્પનાની નીપજ નથી પદનો વિષય તદ્વાન ( જાતિમત) છે એ અમે સિદ્ધ કર્યું છે. તેથી શબ્દ બાહ્ય અર્થોને સ્પર્શે છે એ સિદ્ધ થાય છે. બાહ્ય વિષયના અભાવને કારણે શબ્દનું જે અપ્રામાણ્ય બૌદ્ધો વર્ણવે છે તેને અમે નિરાસ કર્યો છે. આમ શબ્દનું અલુષિત પ્રામાણ્ય સ્થિર થયું છે.
યંત ભટ્ટ કૃત ન્યાયમંજરીનું પાંચમું આહ્નિક સમાપ્ત