SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ વાકયા છે એ નૈયાયિક મત 30८ निर्णेष्यते । व्यवच्छेदे तु न सा गतिः । तस्मात् संसष्टाः पदार्था वाक्यार्थ इति स्थितम् । 309. ॥२- संसग शम्दाथ नथी. નૈયાયિક સાચું, સંસર્ગ શબ્દને વાચ્ય નથી બનતે પરંતુ તેની પ્રતીતિ નથી થતી मेम नहि. શંકાકાર- જે શબ્દવાચ્ય નથી તેની પ્રતીતિ કેવી રીતે થાય ? તૈયાયિક- તેને નિર્ણય આગળ ઉપર કરીશું. પરંતુ વ્યવચછેદની બાબતમાં જુદી પરિસ્થિતિ છે. [અર્થાત વ્યવછેદ શબ્દને વાચ્ય નથી એટલું જ નહિ પણ તેની પ્રતીતિ પણ થતી નથી ]તેથી, સંસ્કૃષ્ટ પદાર્થો વાક્યોથ છે એ સ્થિર થયું. _310. अथ वा गुणीभूतेतरपदार्थानुगृहीत एक एव प्रधानभूतः पदार्थो वाक्यार्थ इत्येकाकारप्रतीतिबलादुपेयताम् । एकस्त्वयमसावर्थ इति न निर्णेतं शक्यते । यदि त्ववश्यमेकस्य कस्यचिदभिषेककलशो दातव्यः तत् फलस्यैव दीयताम् । न हि निष्प्रयोजनम् किञ्चिद्वाक्यमुच्चार्यते । क्वचित् साक्षात् पदोपात्तं क्वचित् प्रकरणागतम् । क्वचिदालोचनालभ्यं फलं सर्वत्र गम्यते ॥ सकलेन च कारककलापेन क्रिया निर्वय॑ते, क्रियया च फलम् । न तु फलेनान्यत् किमपि निर्वय॑ते इति प्रधानत्वात् फलमेव वाक्यार्थः । 310. २२ २अथवा जो मनी गयेसा माना | पहा था अनुगृहीत (34) બનેલે એક જ પ્રધાનભૂત પદાર્થ વાક્યર્થ છે એમ એક આકારવાળી પ્રતીતિના બળે સ્વીકારો. રીયાયિક પરત એક પ્રધાનભત અર્થ આ છે એ નિર્ણય કર શકય નથી તેમ છતાં જો કેઈ એક ઉપર અભિષેકને કળશ ઢોળવો હોય તો તે કળશ ફળ ઉપર જ ઢળવો જોઈએ. કઈ પણ વાકય નિપ્રોજન બોલાતું નથી. ફળ કેટલીક વાર સાક્ષાત પદ દ્વારા જ્ઞાત થાય છે, કેટલીક વાર પ્રકરણ ઉપરથી ફલિત થાય છે, કેટલીક વાર વિધિસ્વરૂપની પર્યાલોચના દ્વારા જ્ઞાત થાય છે, ફળ સર્વત્ર જ્ઞાત થાય છે. સકલ કારકસમૂહ વડે ક્યિા ઉત્પન્ન થાય છે, ક્રિયાથી ફળ ઉત્પન્ન થાય છે, પરંતુ ફળથી પછી બીજુ કંઈ ઉત્પન્ન થતું નથી, એટલે પ્રધાન હોવાથી ફળ જ વાકયાર્થ છે. 311. ननु फलमपि पुरुषार्थमिति पुरुषः प्रधानं स्यात् । नैतदेवम् , फलं सुखात्मकत्वात् पुरुषाश्रितं भवति, सुखादीनामात्मगुणत्वात् । न चेतावता पुरुषः प्रधानम् । सोऽपि हि फलार्थमेव यतते । भावना तावत् फलनिष्ठ एव व्यापारः । नियोगस्यापि फलं विना न प्रवर्तकत्वमित्युक्तम् । क्रियाया अपि केवलाया वाक्यार्थत्वमपास्तम् । तस्मात् फलस्य साध्यत्वात् सर्वत्र तदवर्जनात् । क्रियादीनां च तादर्थ्यात् तस्य वाक्यातेष्यते ॥
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy