SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ફલપ્રવર્તકત્વવાદી અને નિયોગવાયાર્થવાદી વચ્ચે વિવાદ 290. या चेयं पूर्वावधारितसुखसाधनभावे कपित्थादौ स्वात्मनि प्रवृत्तिरुपलब्धा, तत्र प्रेरकत्वेन फलार्थि ता निर्शाता, नान्या काचित् प्रेरणा । तदुक्तम्-- स्मरणादभिलाषेण व्यवहारः प्रवर्तते । इति [प्र० वा० भा० २. ४. १८३] फलविषया हीच्छा तत्र स्वसंवेद्या । अतश्च प्रेरिकाज्ञानं शब्दादपि परस्य यत् । कल्प्यते कल्प्यतां तत्र प्रेरिका सैव सुन्दरी ॥ |290. પૂર્વે જેમને સુખના સાધનરૂપે નિશ્ચિતપણે જાણ્યા છે તે કપિત્થ વગેરેમ પિતાની પ્રવૃત્તિ થાય છે એ આપણે જાણીએ છીએ ત્યાં ફળની ઈચ્છા પ્રેરકરૂપે જ્ઞાત થાય છે, બીજી કઈ પ્રેરણા પ્રેરકરૂપે જ્ઞાત થતી નથી. તેથી કહેવામાં આવ્યું છે કે “સ્મરણ દ્વારા અને ઈચ્છા દ્વારા વ્યવહાર ચાલે છે ત્યાં ફલવિષયક ઈચ્છા રવસંવેદ્ય છે. તેથી, બીજા પુરુષને લિડ આદિ શબ્દ દ્વારા પ્રેરિકા પ્રેરણાનું જ્ઞાન થાય છે એમ જે કલ્પવામાં આવ્યું છે ત્યાં પણ પ્રેરિકા તરીકે તે જ ઈચ્છાસુંદરીને કલ્પ. 291. चपेटापरिहाराय मोदकप्राप्तयेऽपि वा । प्रवर्तते बटुर्नासौ जुहुधीति नियोगतः ॥ कथं तद्देवमाचष्टे 'आचार्यचोदितोऽहं जुहोमि' इति । अस्त्ययं व्यपदेशः, आचार्यचोदना तु न तत्र कारणम् , अपि तु हिताहितप्राप्तिपरिहारार्थित्वमेवेति । अतः फलं प्रवर्तकं युक्तम् , अनुभवसाक्षिकत्वात् ।। 291. तमायाने राणा भाटे माह भेजा भाटे ५९५ मटु प्रवृत्ति ४२ छ. होम કર' એ નિયોગથી (=આજ્ઞાથી એ પ્રવૃત્તિ કરતા નથી. તે પછી શા માટે તે એમ કહે છે કે “આચાર્ય દ્વારા આજ્ઞા પામેલે હું હેમ કરું છું " આ પ્રમાણે શબ્દપ્રયોગ થાય છે પરંતુ આચાર્યની આજ્ઞા ત્યાં કારણ નથી, પણ હિતની પ્રાપ્તિની અને અહિતના પરિહારની ઇચછા જ ત્યાં કારણ છે. એટલે ફળ પ્રવર્તક છે એ મત યોગ્ય છે, કારણ કે તેમાં અનુભવ સાક્ષી 292. येऽप्याहुः प्रयोक्त्राशयस्य प्रवर्तकत्वं, यतोऽननुविधेयस्य वचनात् न प्रवर्तमानः कश्चिद् दृश्यते । अनुविधेयस्य पुंसः किञ्चिदब्रुवतोऽपि भ्रभङ्गादिनाऽऽशयमवगम्य प्रवर्तते इति । एतदप्ययुक्तम्, यतः प्रयोक्त्राशयानुमानेन स्वार्थसम्भावनया लोकः प्रवर्तते, न पुनः प्रयोक्तैव प्रीयतामिति । तत्प्रीतिरपि स्वप्रीतिहेतुत्वेनार्यते, न तत्प्रीतित्वेन । बुद्धोऽपि हि नाम सकलसत्त्वहितप्रतिपन्नः परार्थ स्वप्रयोजनायैव सम्पादयति, परार्थ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy