SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્ષાર્થ નિયોગ છે એ મત ૨૮૭ तस्य द्वादशलक्षण्यां तत्तद्रपं प्रकाशितम् । तन्नेह लिख्यतेऽस्माभिर्ग्रन्थगौरवभीरुभिः ॥ दिङमात्रं त्वेतदाख्यायि नियोगस्य यथागमम् । अमुष्मिन्नपि वाक्याथै विवदन्ते मनीषिणः ॥ 270. પ્રયોજ્વશકિત ( પ્રેરણશકિત)થી સંપૂર્ત સ્વરૂપવાળા, એક જ ભગવાન લિડર્થના વ્યાપારની ઘણી વિવિધતા જણાવી. એટલે હવે અત્યંત બુદ્ધિમાનના માનસમાં વિલાસ કરનારી એવી મીમાંસાશાસ્ત્રના વિષયની ચર્ચાને રહેવા દઈએ. આ આ નિગ વાક્યર્થ છે. જેને દ્વાદશલક્ષણીના નામથી ઓળખવામાં આવે છે તે બાર અધ્યાયવાળા મીમાંસાસૂત્ર નામના ગ્રંથમાં નિગના તે તે રૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે નિરૂપણને અમે ગ્રંથ ઘણો મોટો થઈ જવાના ભયે લખતા નથી. પરંતુ આગમને અનુસરીને અમે તે નિગનું દિડમાત્ર વ્યાખ્યાન (=સમજૂતી) આપ્યું છે. આ વાકક્ષાર્થની બાબતમાં પણ બુદ્ધિમાને મતભેદ ધરાવે છે. 271. लिङादेरवगम्यमानः कार्यरूपः प्रेरणात्मा च वाक्यार्थी नियोग इत्युक्तम् । न चासवेवरूपोऽपि परिदृश्यमानभावार्थव्यतिरिक्तोऽवगम्यते । क्रियैव तावत्कार्यात्मा प्रेरणात्मा फलार्थिता । प्रतीयते ततोऽन्यस्तु नियोगो नोभयात्मकः ॥ नन्वन्य एव क्रियाकर्तृसम्बन्धात् प्रैषप्रैष्यसम्बन्धो दर्शितः । अयुक्तोऽसौ । कुर्यादित्यादिशब्देभ्यः क्रियादिव्यतिरेकिणः । नार्थान्तरस्य संवित्तिः कस्यचित् प्रेरणात्मनः ।। किमिदानी करोतीति कुर्यादित्यादि च तुल्ये एते प्रतिपत्ती ? 271. શંકાકાર – લિડ વગેરેમાંથી જણાતો કાર્યરૂપ અને પ્રેરણારૂપ નિગ વાક્યર્થ છે એમ કહેવામાં આવ્યું છે. પરંતુ દેખાતા ભાવાર્થથી ( ધાત્વર્થથી) જુદે આવા રૂપવાળો નિયોગ જણાતું નથી ક્રિયા જ કાર્યરૂપ છે અને ક્ષાર્થિતા જ પ્રેરણારૂપ છે. ક્રિયા અને ફલાર્થિતાથી જુદો ઉભયાત્મક નિયોગ દેખાતો નથી. નિ ગવાક્ષાર્થવાદી – ક્રિયા-કતૃસંબંધથી જુદો જ શ્રેષ-વૃષ્ય (પ્રેરક-પ્રેય) સંબંધ અમે દર્શાવ્યું છે. શંકાકાર- તે પ્ર સંબંધ ઉચિત નથી, “પુત ( કરે)” વગેરે શબ્દોથી ક્રિયા વગેરેથી જુદા બીજા પ્રેરણુરૂપ એવા કેઈ અર્થનું જ્ઞાન થતું નથી.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy